યુવક ના એક લાખ રૂપિયા અટવાઈ જતા પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ હતી, તો યુવક માં મોગલના શરણે આવ્યો અને માં મોગલે આપ્યો એવો પરચો કે લોકો જોતા જ રહી ગયા… – GujjuKhabri

યુવક ના એક લાખ રૂપિયા અટવાઈ જતા પરિવારની આર્થિક સ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ હતી, તો યુવક માં મોગલના શરણે આવ્યો અને માં મોગલે આપ્યો એવો પરચો કે લોકો જોતા જ રહી ગયા…

જયારે બાળકને તકલીફ પડે ત્યારે તેને માં યાદ આવે છે અને જયારે મોટા થઇને કોઈ તકલીફ આવે તો આઈ મોગલ યાદ આવે છે. આઈ મોગલ અઢાળે વર્ણની માં છે. માં મોગલ તો દયાનો ભંડોળ છે. માં મોગલનું નામ લેવા માત્રથી ભકતોના બધા દુઃખ દૂર થાય છે.

માં મોગલના હજારો પરચાઓ આજ સુધી લોકોને થયા છે. માં મોગલની ખ્યાતિ દેશમાં જ નથી છેક વિદેશો સુધી પણ ફેલાયેલી છે.યુવક એક લાખ રૂપિયા લઈને કબરાઉ માં મોગલના ધામે આવ્યો હતો.

યુવકે કહ્યું કે મારા એક લાખ રૂપિયા અટવાઈ ગયા છે અને તેમની આર્થિક સ્થિતિ ખુબજ કમજોર થઇ ગઈ હતી. તેમની પાસે કબરાઉ ધામ આવવાના પૈસા પણ નહતા તો પણ તે કોઈ રીતે ત્યાં આવ્યા અને માં મોગલના આશીર્વાદ લીધા. કે માં મોગલ મારી આ એક તકલીફ દૂર કરજો.

તો મણિધર બાપુએ તે યુવક એ સમયે ૧ રૂપિયાની નોટ આપી હતી. ત્યાર પછી તે યુવકે કહ્યું કે હું તે રૂપિયાની નોટને મારી પાસે જ રાખતો આનાથી મારે ક્યારેય રૂપિયાની તકલીફ નથી પડી. ૫૧૦૦ રૂપિયાની માનતા માનીને ગયો અને બે મહિના પછી તે યુવકના જે ૧ લાખ રૂપિયા અટવાઈ પડ્યા હતા. એ આવી ગયા. તે જોઈએ યુવક ખુબજ ખુશ થઇ ગયો.

તે બીજા જ દિવસે કાબરાઉ પહોંચીને તેને મનોકામના પુરી કરી તો મણિધર બાપુએ કહ્યું કે તારો માં મોગલ પર અપાર વિશ્વાસ હોવાથી આ કામ પૂરું થયું છે. માટે આ કોઈ ચમત્કાર નથી આ માનતાના રૂપિયા તારી દીકરીએ આપી દેજે માં મોગલ તારી માનતા જરૂરથી સ્વીકારશે. માં મોગલ તો આપનારા છે તેને તમારા રૂપિયાની શું જરૂર.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.