યુવકનું પાંચ તોલા સોનુ ખોવાઈ ગયું તો યુવકે પગમાં ચપ્પલ ના પહેરવાની માનતા લીધી, તો માં મોગલે આપ્યો એવો પરચો કે….
માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવાથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાતિ હોય છે, આજ સુધી માં મોગલને યાદ કરો અને માં મોગલ મદદ માટે ના આવે એવી નથી બન્યું જેની સાક્ષી કરોડો ભકતો પુરે છે.
માં મોગલે લોકોના અશક્યથી અશક્ય લાગતા કામો પણ કરી આપ્યા છે, આજ સુધી માં મોગલના દરવાજે આવેલો કોઈપણ ભકત દુઃખી થઈને પાછો નથી ગયો.એ દંપતી પોતાના હાથમાં પાંચ તોલા સોનુ લઈને આવ્યું હતું,
દંપતીએ બાપુના હાથમાં સોનુ આપીને કહ્યું કે બાપુ મારી માનતા સ્વીકારો, બાપુએ કહ્યું કે આ શેની માનતા છે, તો યુવકે કહ્યું કે તેમાં ઘરમાંથી તેમના પાંચ તોલા સોનાની વસ્તુઓ ખોવાઈ ગઈ હતી, ઘરમાં બધે શોધી પણ ક્યાંયથી તે ના મળી.
લાખો રૂપિયાની વસ્તુ આવી રીતે ગુમ થઇ જતા આખો પરિવાર ખુબજ ચિંતામાં રહેતો હતો. તો છેલ્લે યુવકે માં મોગલની માનતા લીધી કે હે માં મોગલ જ્યારે સુધી મને મારી વસ્તુ પછી નહિ મળે ત્યાર સુધી હું પગમાં ચંપલ નહિ પહેરું, માનતા માન્યાના હજુ તો થોડા જ દિવસો થતા હતા એને થોડા જ દિવસોમાં તો ખોવાયેલી વસ્તુ.
તેમના ઘરે આપો આપ આવી ગઈ. આ જોઈને આખો પરિવાર ખુબજ ખુશ થઇ ગયો હતો અને દંપતી તરત જ માં મોગલની માનતા પુરી કરવા માટે મંદિરે આવી ગયા. ત્યાં મણિધર બાપુ એ કહ્યું કે માં મોગલે તારી માનતા પુરી કરી તું પગમાં ચંપલ પહેરી લેજે. આ તારો વિશ્વાસ હતો તેનાથી તારી આ માનતા પુરી થઇ છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.