મોરબીમાં પરણીતાએ હોંશે હોંશે પતિ માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું, પણ પતિએ ફોનમાં કહી એવી વાત કે વ્રત પૂરું થાય એવી પહેલા જ પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું…. – GujjuKhabri

મોરબીમાં પરણીતાએ હોંશે હોંશે પતિ માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું, પણ પતિએ ફોનમાં કહી એવી વાત કે વ્રત પૂરું થાય એવી પહેલા જ પત્નીએ પોતાનું જીવન ટૂંકાવી દીધું….

હાલમાં જ કરવાચોથનું વ્રત પૂરું થયું છે. આખા દેશમાં કરવાચોથનું વ્રત ખુબજ ધૂમધામથી માનવવામાં આવ્યું હતું. કરવાચોથનું વ્રત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ માટે રાખતી હોય છે પણ આ ખુશીના અવસર પર એવા એવા કિસ્સાઓ સાથે આવ્યા કે જેને ખુશીનો માહોલ માતમમાં પ્રસરાઈ ગયો.

આ ઘટના મોરબીથી સામે આવી છે. જ્યાં એક પરણિતાએ નાની એવી વાતમાં.કરવાચોથના દિવસે જ પરણિતાએ પોતાનું જીવન ટૂંકાવી દેતા આખા વિસ્તારમાં કોહરામ મચી ગયો હતો. મહિલાનુ નામ અરેબિતા છે અને તે મોરબીના રંગપુર ગામમાં રહે છે.

તેને પોતાના પતિ જયદીપસિંહ માટે કરવાચોથનું વ્રત રાખ્યું હતું અને એટલા માટે જ તેને પોતાના પતિને આજે વહેલા ઘરે આવવા માટે કહ્યું હતું.પણ તેના પતિએ ફોનમાં કહ્યું કે તેને આજે આવવામાં મોઢું થશે અને આટલું કહીને ફોન મૂકી દીધો હતો.

અને અરબતાને આ વાતનું ખુબજ માથું લાગ્યું હતું અને તેને ગુસ્સામાં આવીને પોતાનો પતિ ઘરે આવે તેની પહેલા જ પોતાનું જીવન ટૂંકાવી દેતા ખુબજ ચકચારી મચી ગઈ હતી. પત્ની આખો દિવસ ભૂખી તરસી રહીને પોતાના પતિ માટે આ વ્રત કરતી હોય છે.

અને આવા દિવસે પતિએ મોડા આવાવની વાત કરતા જ પત્ની ખુબજ ગુસ્સે ભરાઈ ગઈ અને પત્નીએ પોતાનું જીવન ટુંકાવી દેતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે કે આની પાછળ બીજું કોઈ કારણ તો નથીને.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.