મૃત્યુના ૧૨ કલાક પછી અચાનક જ દીકરી જીવતી થઇ ગઈ, ઉભી થઇને દીકરી તરત જ માતાને વાતો કરવા લાગી…આ જોઈ લોકોના હોશ ઉડી ગયા. – GujjuKhabri

મૃત્યુના ૧૨ કલાક પછી અચાનક જ દીકરી જીવતી થઇ ગઈ, ઉભી થઇને દીકરી તરત જ માતાને વાતો કરવા લાગી…આ જોઈ લોકોના હોશ ઉડી ગયા.

જીવન મરણ ભગવાનના હાથની વાત છે. જયારે સમય આવે ત્યારે દરેક વ્યક્તિએ આ દુનિયા છોડીને જવું પડે છે. પણ ભગવાનના ખેલ પણ ખુબજ નિરાલા છે. અમુકવાર એવી ઘટનાઓ ઘટતી હોય છે કે જેણે જાણીને આપણે પણ ખુબજ ચોકી જઈએ છીએ.

એક એવી જ ઘટના ઘટી છે. જેણે પોતાની તરફ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. જ્યાં મૃત્યુ પામેલી દીકરી અચાનક જ જીવિત થઇ જતા બધાં જ લોકો આષ્ચર્યમાં આવી ગયા હતા.આ ઘટના મેક્સિકોની છે. કેમિલીયા નામની દીકરીને પેટમાં ઇન્ફેકશન થયું હતું અને તેની ઉંમર માત્ર ત્રણ વર્ષ જ હતી.

તેના પેટમાં ઇન્ફેકશન વધી જતા તેને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જાય સારવાર દરમિયાન ડોકટરોએ તેને મૃત જાહેર કરતા તેના આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નાની ઉંમરમાં જ દીકરીના મૃત્યુથી આખા પરિવાર પર દુઃખના વાદળો છવાઈ ગયા હતા. દિકરીના મૃત્યુના ૧૨ કલાક પછી. તેની અંતિમયાત્રા કાઢવામાં આવી એ સમયે તેની માતાને થયું કે તેની દીકરી જીવિત છે. પણ કોઈએ તેની વાત ના માની આખરે જે સમયે અંતિમક્રિયા કરવામાં આવી રહી હતી.

એ સમયે દીકરી અચાનક જ ઉભી થઇ જતા બધાં જ લોકો આષ્ચર્યમાં આવી ગયા હતા. દીકરીને જીવિત જોઈને બધાં જ લોકો ચોકી પડ્યા. બધાં લોકો આ ઘટનાને ચમત્કાર રીતે ગણાવી રહયા છે. કારણ કે મૃત્યુના ૧૨ કલાક પછી અચાનક દીકરી જીવિત થઇ જતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી અને ઉભી થઇ ને તરત જ પોતાની માતા સાથે વાતો કરવા લાગી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.