મુસ્લિમ યુવકને ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવી લગની બંધાઈ ગઈ કે સમાજના બધા જ બંધનો તોડી આજે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે…. – GujjuKhabri

મુસ્લિમ યુવકને ભગવાન શ્રી કૃષ્ણ સાથે એવી લગની બંધાઈ ગઈ કે સમાજના બધા જ બંધનો તોડી આજે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી રહ્યો છે….

આજે મોટાભાગના યુવક યુવતીઓ નોકરી ધન્ધો કરીને પોતાનું જીવન સેટ કરવા માંગે છે. લોકો આજે સવારથી ઉઠીને પૈસા કમાવાની હોડમાં લાગી જાય છે. આજે લોકો ધર્મના નામે જાતિવાદ ફેલાવતા હોય છે પણ આજે અમે તમને એક એવા યુવક વિષે જણાવીશું કે જે બધાની માટે ધાર્મિક એકતાનું સૌથી મોટું કારણ બન્યો છે.

આ યુવક મુસ્લિમ છે અને તેને એવી લગની લાગી કે મુસલમાન હોવા છતાં શ્રી કૃષ્ણની ભકતી કરી રહ્યો છે.આ યુવકનું જાવેદ છે અને તે મુસ્લિમ હોવા છતાં આજે બધી જ પ્રકારના બંધન તોડીને શ્રી કૃષ્ણનો પર ભક્ત બની ગયો.

આ જે આ યુવક વૃંદાવનમાં રહીને ભગવાન શ્રી કૃષ્ણની ભકતી કરી રહ્યો છે. તેને જઈને બધા જ લોકો આજે ખુબજ આશ્ચર્યમાં આવી ગયો છે.જયારે તે નાનો હતો ત્યારથી જ તેને ભગવાન શ્રી કૃષ્ણની ભકતી કરતો હતો.

તેને લગની લાગી જતા તે પોતાન ઘરે ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પોતાના ઘરે લઈને આવી ગયો તો તેના સમાજના લોકોને આ વાત ના ગમી તો તેની જેમ તેમ બોલવા લાગ્યા હતા. લોકોને પસંદના આવતા તેની ખુબજ તકલીફ આપતા હતા. તો તેને જાણકારી મળતાની સાથે જ લોકો રોજ તેના ઘરે આવવા લાગ્યા.

જાવેદ આખરે કંટાળી ગયો હોવાથી તે વૃંદાવન આવી ગયો અને તેના માતા પિતા તેને ખુબજ પ્રેમ આપે છે અને તેને કહ્યું કે તારે જેમ ભકતી કરવી હોય એમ કર આમરો સાથે છે. આખરે ભગવાન તો એક જ છે. આવી અનોખી ભકતી આજના જમાનામાં ખુબજ ઓછી જવા મળે છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.