માતા પતિ સુરત જવાના છે હું ઘરે એકલી છુ પીલ્ઝ તમે આવી જાઓ, એમ મેસેજ કરી પરણિત યુવતીએ યુવકને પોતાના ઘરે બોલાવ્યો અને પછી જે થયું એ… – GujjuKhabri

માતા પતિ સુરત જવાના છે હું ઘરે એકલી છુ પીલ્ઝ તમે આવી જાઓ, એમ મેસેજ કરી પરણિત યુવતીએ યુવકને પોતાના ઘરે બોલાવ્યો અને પછી જે થયું એ…

આજે સોશીયલ મીડિયાના જમાનામાં શું થઇ જાય તેનું કઈ નક્કી નથી હોતું. આજના સોસીયલ મીડિયાના જમાનામાં લોકો સાથે ખુબજ છેતરપિંડી થતી હોય છે. આવું જ કઈ અમદાવાદના યુવક સાથે થતું જે ખુબજ લાલબત્તી સમાન કિસ્સો હતો.અમદાવાદનો યુવક અસારવામાં પોતાની દુકાન ચલાવીને ધંધો કરે છે. યુવકે એક સોસીયલ મીડિયા એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી.જેમાં એક કવિતા નામની યુવતીનો તેને સામેથી મેસેજ આવ્યો હતો અને બંને વચ્ચે પછી વાતચીત શરુ થઇ ગઈ હતી.

અને તે એક બે વારા મળ્યા પણ હતા. મળ્યાના ૨૦ દિવસ પછી કવિતાએ યુવકને મેસેજ કર્યો કે મારા પતિ કામથી સુરત જવાના છે. હું ઘરે એકલી છુ તમે આવી જાઓ. આ પછી કવિતાએ પોતાના ઘરનું લોકેશન પણ મોકલ્યું હતું.

યુવક બપોરના સમયે ચાંદખેડામાં આવેલા યુવતીના ઘરે પહોંચ્યો હતો અને પછી કવિતાએ ઘરનો દરવાજો બંધ કરી યુવકને પોતાના બેડરૂમમાં લઈને ગઈ હતી પછી તેને તે યુવક સાથે શારીરિક સબંધ બાંધ્યો હતો. એવામાં અચાનક એક યુવક ઘરમાં આવી ગયો હતો અને તેને ખોટા કેસમાં ફસાવી દઈશું. એમ કરીને તેની પાસે ૫ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

પછી ૭૦ હજાર રૂપિયામાં સેટલમેન્ટ કર્યું હતું અને પછી પાછા ૨ લાખ રૂપિયા માંગતા યુવકે છુટકાળો મેળવવા માટે ૨ લાખ રૂપિયા પણ આપ્યા હતા અને પછી થોડો દિવસો પછી ફરી મેસેજ આવ્યો અને પૈસાની માંગણી કરતા યુવકે કવિતા અને તેના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસે ગુનો નોંધીને તેમની અટકાયત કરી છે.