માતાનું ૪૦ મુ કઈ રીતે કરીશું એ નક્કી કરવા ભેગા થયેલા ભાઈઓ લડી પડ્યા…અને નાના ભાઈએ મોટા ભાઈનું ઢીમ ઢાળી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.
આજે લોકો ભાઈ ભાઈના પણ નથી. જેમ જેમ સમય વીતી રહ્યો છે. તેમ તેમ સબંધોની મર્યાદા ઓછી થઇ રહી છે. આવી જ એક ઘટના ભેસાણથી સામે આવી છે. જ્યાં નાની એવી વાતમાં ભાઈએ જ ભાઈની હટી કરી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
ભેસાણના નવા વાઘણીયા ગામે રહેતા કાળુભાઇની માતા આલમ બેનનું મૃત્યુ થઇ ગયું હતું તો.બધા જ કુટુંબી ભાઈઓ માતાનું ૪૦ મુ કઈ રીતે કરવું તેની ચર્ચા માટે ભેગા થયા હતા. ત્યાં તમને ભાઈ જમાલ ભાઈ પણ ત્યાં આવી પડ્યા હતા.
લોકોને કહેવા લાગ્યા કે તેમે બધા મને તમે બધા પૈસા આપી દે હું મારી રીતે હું ચાલીસમુ કરી દઈશ ત્યારે મોટા ભાઈએ બધા જ લોકોનો વિરોધ કર્યો. હતો કે તું કેમ એમ નહિ થાય.બધા ભાઈઓ કહેશે તેમ થશે.
તો જમાલ ભાઈ ઘરે જતા રહ્યાં ને પાછો પોતાના ત્રણ દીકરાઓને લઈને આવ્યા અને સીધા કાળું ભાઈ પર તૂટી પડ્યા અને તેમને ગંભીર રીતે ઘાયલ થઇ ગયા અને આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પણ ત્યાં તેમનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો.
તરત જ આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસ ત્યાં આવી પહોંચ્યા હતા. પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. નાની વાતમાં ભાઈએ જ ભાઈની હત્યા કરી દેતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલ પોલીસ દ્વારા આરોપી ભાઈની શોધ ખોળ કરવામાં આવી રહી છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.