માંડવીમાં આ યુવકની નાની એવી બેદરકારી તેના આખા પરિવારને જીવનભરનું દુઃખ આપીને ગઈ…
આખા રાજ્યમાં આજે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે જેનાથી નદી નાળા અને તળાવો પાણીથી છલકાઈ ગયા છે. જેના લીધે ચારેબાજુ ખુશીઓ છવાઈ ગઈ છે. પણ અમુક જગ્યાએ એવા પણ બનાવો બન્યા છે કે જેનાથી ઘણા પરિવારોમાં માતમ છવાઈ ગયો હોય.આવી જ એક ઘટના માંડવીની રૂકમાવતી નદી કાંઠેથી સામે આવી રહી છે. જ્યાં નદીમાં નવા નીર આવતા.મુળજી મોહન નામનો યુવક બપોરના બે વાગ્યાની આસપાસ નદીમાં નાહવા માટે પડ્યો હતો પણ તે નદીના પાણીમાં ડુબવા લાગતાં આજુ બાજુના લોકો તેને બચવા માટે થાય આવી પહોંચ્ય હતા.
અને તેને તરત જ હોસ્પિટલમાં સારવાર કરવા માટે મોકલવામાં આવ્યો હતો પણ ડોકટરે તાપસ કરીમેં યુવકને મૃત જાહરે કરી દેતા યુવકના પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો હતો.
જેવી યુવકના પરિવારને આ વાતની જાણ થઇ તો તે તરત જ ત્યાં આવી પહોંચ્યા હતા અને ખુબજ આક્રન્દ રુદન શરૂ કર્યું હતું. ચોમાસામાં આવી ઘણી ઘટનાઓ ઘટતી હોય છે. તો પણ લોકો બેદરકાર બનીને નદી માં નાહવા માટે પડે છે અને તેમની આ બેદરકારી તેમનો જીવ પણ લઇ શકે છે.
આજે આ યુવાની નાની એવી બેદરકારી તેના પરિવારને જીવનભરનું દુઃખ આપીને ગયું.માતા પિતા બધાની સામે પોક મૂકીને રડી પડ્યા હતા અને કહી રહ્યાં હતા કે હવે આમારું શું થશે. માટે આ ઘટનાથી આજે આખા પરિવારમાં સદાયની માટે માતમ છવાઈ ગયો છે. તમેનું માનવું પોલીસ દ્વારા આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ કર્યું હતું.