મહેશ ભટ્ટની પુત્રવધૂએ ખોલ્યા સસરાના તમામ કાળા રહસ્યો,વિડીયો પોસ્ટ કરીને કહી આ વાતો….
મહેશ ભટ્ટ જેઓ ભારતીય ફિલ્મ નિર્દેશક,નિર્માતા અને પટકથા લેખક છે.ખાસ કરીને હિન્દી સિનેમામાં તેમના નોંધપાત્ર કાર્યો માટે જાણીતા છે.ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટનું જીવન વિવાદોથી ભરેલું હોવાનું કહેવાય છે.34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અણધાર્યા મૃત્યુ બાદથી ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ વિવાદના કેન્દ્રમાં છે.
અભિનેત્રી લવિના લોધે પણ બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા મહેશ ભટ્ટ વિશે એક વીડિયો પોસ્ટ શેર કર્યો છે.ભટ્ટના ભત્રીજા સુમિત સભરવાલના પત્ની છે.શેર કરેલા વિડિયોમાં લવિના લોધ ડિરેક્ટર મહેશ ભટ્ટ વિશે વાત કરી રહી છે.
લવિના લોધે વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે મહેશ ભટ્ટ તેને ધમકી આપી રહ્યા છે.એક મિનિટ 48 સેકન્ડના વિડિયોમાં લવિના કહેતી જોવા મળે છે.“ઇન્ડસ્ટ્રીના સૌથી મોટા ડોન મહેશ ભટ્ટ છે અને તે આખી સિસ્ટમ ઓપરેટ કરે છે.જો તમે તેમને અનુસરતા નથી તો તેઓ તમારા જીવનને હરામ બનાવી દે છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયો લવીનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.જેમાં તે કહે છે કે “મેં મહેશ ભટ્ટના ભત્રીજા સુમિત સભરવાલ સાથે લગ્ન કર્યા છે.મેં તેની સામે છૂટાછેડાનો કેસ પણ નોંધાવ્યો છે.કારણ કે મને ખબર છે કે મારા પતિ સુમિત સપના પબ્બી,અમાયરા દસ્તુર અને બીજી ઘણી અભિનેત્રીઓને ડ્રગ્સ સપ્લાય કરે છે! મારા પતિ પણ છોકરીઓ સપ્લાય કરે છે અને મને તેના ફોનમાં પણ ઘણી વાંધાજનક વસ્તુઓ મળી છે!”
View this post on Instagram