મહિલા સોનાની બુટ્ટી લઈને કબરાઉ પોતાની માં મોગલની માનતાં પુરી કરવા માટે આવી, તો મણિધર બાપુએ જે કહ્યું…. – GujjuKhabri

મહિલા સોનાની બુટ્ટી લઈને કબરાઉ પોતાની માં મોગલની માનતાં પુરી કરવા માટે આવી, તો મણિધર બાપુએ જે કહ્યું….

માં મોગલના પરચા અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થઇ જતા હોય છે, જેની કલ્પના કરવાથી જ બધાના દુઃખ દૂર થઇ જાય છે. આજ સુધી માં મોગલે લાખો લોકોના દુઃખ માં એ દૂર કર્યા છે.માં મોગલ પોતાના ભકતોને કયારેય દુઃખ નથી જોઈ શકતા. માં મોગલ આજે પણ હાજરા હજુર છે. માં ને સાચા દિલથી યાદ કરો અને માં મોગલના આવે એવું ના બને.એક મહિલા સોનાની બુટ્ટી લઈને કબરાઉ ધામ આવી હતી,

મહિલાએ કહ્યું કે બાપુ હું આ સોનાની બુટ્ટીઓ માં મોગલ માટે લાવી છું આને સ્વીકારો. તો બાપુએ કહ્યું કે શેની માનત હતી. તો મહિલાએ કહ્યું કે મારુ એક કામ હતું કે ઘણા સમયથી થતું નહતું. જેનાથી અમે ખુબજ તકલીફમાં હતા અને તે તકલીફને દૂર કરવા.ઘણો પ્રત્યન કર્યો પણ તે તકલીફ દૂર થાય એમ નહતી તો અમે માં મોગલની માનતાં લીધી કે હે માં મોગલ જો મારી આ મનોકામના પુરી થઇ જાય તો હું તમારા મંદિરે આવીને સોનાની બુટ્ટી ચઢાવીને તમારી માનતાં પુરી કરી જઈશ.

અને માનતાં માન્યા ના થોડા સમય માં યુવક ની માનતાં પુરી થઇ ગઇ અને માં મોગલને આમારી બધી જ માનતાં સ્વીકારી.અમારું વર્ષ્યોનું દુઃખ માં મોગલે દૂર કર્યું. બાપુ એ કહ્યું કે તારી માનતાં પુરી થઇ ગઇ ને જો તારી માનતાં પુરી થઇ ગઇ હોય તો માં મોગલ પર વિશ્વાસ રાખજે માં મોગલ પર વિશ્વાસ હોવાથી જ તારી આ માનતાં પુરી થઇ છે. આ બુટ્ટી માં મોગલ તને આપે છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.