મહિલાના પતિને કેન્સરની અસર થતા મહિલાએ માં મોગલની માનતા માની અને થોડા જ સમયમાં થયો એવો માં મોગલનો પરચો કે….
માં મોગલ દયાળુ છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ દૂર થાય છે. આજ સુધી માં મોગલે હજારો ભકતોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલના પરચાની વાત કરવામાં આવે તો મહિનાઓને મહિનાઓ વીતી જાય. માં મોગલે અત્યાર સુધી હજારો લાખો ભકતોના દુઃખ દૂર કર્યા છે.માં મોગલ તો માં મોગલ છે. માં મોગલ ભાવના ભૂખ્યા છે.
માં નું નામ લેવા માત્રથી જ ભલભલા લોકો તરી જાય છે.એક મહિલા ૫ હજાર રૂપિયા લઈને પોતાની માનતા કરવા માટે આવી હતી,મહિલાએ મણિધર બાપુને ૫ હજાર રૂપિયા આપ્યા અને કહ્યું કે મારી માનતા સ્વીકારો, મહિલાએ કહ્યું તેને પોતાના પતિ માટે માનતા માંગી હતી. તેના પતિને કેન્સરની અસર હતી. જેવી ડોકટરે તેમને આ જાણકારી આપી કે પરિવારના બધા જ લોકો ચિંતામાં આવી ગયા હતા.
મહિલાએ તરત જ માં મોગલની માનતા રાખી લીધે કે જો મારા પતિને કેન્સરના રિપોર્ટ સારા આવી જાય તો હું તમારા મંદિરે આવીને ૫૦૦૦ રૂપિયા ભેટ સ્વરૂપે ચઢાવીશું. તેના પતિની સારવાર ચાલી રહી હતી અને થોડા જ સમયમાં તેમના પતિની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને જયારે બીજી વાર રિપોર્ટ કરવામાં આવ્યા.
ત્યારે તે યુવકના રિપોર્ટ ખુબજ સારા આવ્યા હતા. તેમની કેન્સરની બીમારી દૂર થઇ જતા આખા પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. મહિલા તરત જ માં મોગલના ધામે આવવા માટે નીકળી ગઈ હતી અને ત્યાં પોતાની માનતા ના ૫ હજાર રૂપિયા ચઢાવ્યા તો મણિધર બાપુએ મહિલાને કહ્યું કે આ પૈસા હું તમે મારી દીકરી માનીને આપું છું. આમ મોગલે તારી માનતા ૧૫૧ ઘણી સ્વીકારી લીધી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.