મહિલાના જીવનની સૌથી મોટી સમસ્યા દૂર થઇ ગઈ તો મહિલા રોકડા ૫૧૦૦૦ રૂપિયા લઈને કબરાઉ પહોંચી ગઈ પછી થયું એવું કે.
માં મોગલના પરચા અપરંપરા છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના દુઃખ અને તકલીફ દૂર થઇ જાય છે. વિદેશોમાં રહેતા લોકો પણ માં મોગલની માનતા માનવા માટે આવે છે. માં મોગલ બધાના દુઃખ અને તકલીફ દૂર કરશે.
આજ સુધી માં મોગલના દરવાજેથી કોઈપણ ભક્ત દુઃખી થઈને પાછું નથી આવ્યું. લોકોના અશક્યમાંથી અશક્ય કામ માં મોગલે પુરા કર્યા છે.એક મહિલા પોતાના હાથમાં ૫૧૦૦૦ રૂપિયા લઈને કબરાઉ માં મોગલની માનતા પુરી કરવા માટે આવી હતી.
મહિનાએ બાપુને કહ્યું કે માં મોગલે મારી અધૂરી ઈચ્છા પુરી કરી મારા જીવનમાં જે દુઃખ અને તકલીફ હતી તે દૂર કરી છે. મેં એ તકલીફ દૂર થાય તેની માટે માં મોગલની માનતા માની હતી. હે માં મોગલ ઓ મારી આ તકલીફ ,
દૂર થઇ ગઈ તો હું તમારા મંદિરમાં આવીને ૫૧૦૦૦ રૂપિયા ચઢાવી જઈશ અને થોડા જ સમયમાં માં મોગલે મહિલાના જીવનમાં જે દુઃખ અને તકલીફ હતી તે બધી દૂર કરી નાખી અને મહિલાને માં મોગલનો ચમત્કાર થતા તે ખુબજ ખુશ થઇ ગયા હતા. હે તકલીફ દુઃખ વર્ષ્યોથી હેરાન કરતુ હતું તે દૂર થઇ ગયું. મહિલા તરત જ પોતાના પરિવાર સાથે માં મોગલના ધામે પહોંચી ગઈ હતી.
મહિલાએ બાપુને ૫૧૦૦૦ રૂપિયા આપીએ તેમને માનતા પુરી કરવા માટે વિનંતી કરી, બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી આ મારી માં મોગલમાં વિશ્વાસ હતો તેના, લીધે તારું કામ થયું છે, આ રૂપિયા તું તારી દીકરી, નણંદ અને ફોઈને આપી દેજે માં મોગલ ખુબજ ખુશ થશે.