મહિલાએ ખોવાઈ ગયેલી સોનાની બુટ્ટી બધી જ જગ્યાએ શોધી,છેલ્લે માં મોગલને યાદ કર્યા,પરિણામે થયું કઈક આવું… – GujjuKhabri

મહિલાએ ખોવાઈ ગયેલી સોનાની બુટ્ટી બધી જ જગ્યાએ શોધી,છેલ્લે માં મોગલને યાદ કર્યા,પરિણામે થયું કઈક આવું…

માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોના બધા દુઃખ દૂર થતા હોય છે. માં મોગલ પાસે માંગેલી દરેક મનોકામના પુરી થાય છે. આજ સુધી કોઈ એવું નથી કે માં મોગલના દરવાજેથી દુઃખી થઇને પાછા ફળી હોય. આવી જ એક ઘટના હાલ કાબરાઉ મોગલ ધામથી સામે આવી છે.

જાય દિવસ દરમિયાન હજારો દિન દુખીયાઓ માનતા માનવ માટે આવે છે સાથે સાથે પોતાની માનતા પુરી કરવા માટે પણ આવે છે.એક મહિલા પોતાના હાથમાં ૫ હજાર રૂપિયા લઈને પોતાની માનેલી માનતા પુરી કરવા માટે આવી હતી.

મહિલાએ જણાવ્યું કે તેની સોનાની કાનની બુટ્ટી ખોવાઈ ગઈ હતી. તો પરિવારના બધા જ લોકો ખુબજ હેરાન થઇ ગયા હતા. ઘરના લોકો બધે જ ફળીને બુટ્ટી શોધી પણ બુટ્ટીનો કોઈપણ અત્તો પત્તો ના લગતા તે ખુબજ ચિંતામાં આવી ગયા.

તો મહિલાએ માં મોગલની માનતા માની અને માં મોગલની માનતા માન્યાના થોડા જ સમયમાં ખોવાયેલી સોનાની બુટ્ટી મળી જતા આખા પરિવારમાં ખુશીનો લહેર દોડી ગઈ હતી. પછી મહિલા પોતાના પતિ સાથે પોતાની અધૂરી માનતા પુરી કરવા માટે આવી હતી. ત્યાં તેને મણિધર બાપુને ૫ હજાર રૂપિયા આપ્યા.

તો મણિધર બાપુએ કહ્યું કે તારી માનતા પુરી થઇ ગઈ તો મહિલાએ કહ્યું હા તો આં પૈસા તારી નણંદને આપી દેજે માં મોગલ સાજી થશે અને માં મોગલે તારી ચાર ગણી માનતા પુરી કરી તું આ કોઈ ચમત્કાર નથી આં તો માં મોગલ પર વિશ્વાસ રાખવાથી માં મોગલે તારી માનતા પુરી કરી છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.