ભાવનગરની સરકારી કોલેજમાં અભ્યાસ કરતી દીકરીએ ૧૫ લાખ રૂપિયાના વાર્ષિક પગારની નોકરી મેળવીને બધા જ લોકોને ચોંકાવી દીધા….
જો આપણામાં આવડત હોય તો તમે ક્યાંયથી પણ ભણો તેનાથી કોઈપણ ફર્ક નથી પડતો જે ભાવનગરની સરકારી કોલેજમાં અભ્યાસ કરતી આ દીકરીએ સાબિત કરી બતાવ્યું છે. આજે મોટા ભાગના એન્જીનીયર યુવક યુવતીઓને નોકરી નથી મળી રહી.
એવામાં આ દીકરીએ લાખો રૂપિયાના પગારની નોકરી મેળવીને બધા જ લોકોને વિચારતા કરી દીધા છે. આ દીકરીનું નામ ઇશિતા છે.ઇશિતા ભાવનગરની સરકારી ઈજનેર કોલેજમાં કોમ્યુટર એન્જીનીયરનો અભ્યાસ કર્યો છે.
તેને કોલેજ માંથી જ ૧૫ લાખ રૂપિયાની નોકરી મળતા આજે ઇશિતાના પરિવારના ખુશીઓ છવાઈ ગઈ છે. મોટા ભાગના લોકો એવું માને છે. મોટી કે ખાનગી કોલેજોમાં અભ્યાસ કરવાથી જ સારી નોકરી મળે છે.
ઇશિતા જયારે કોલેજમાં અભ્યાસ કરતી હતી. ત્યારે તે ઓનલાઇન નાના નાના કોર્સ ખરીદને પોતાની નોલેજ વધારતી હતી જેનાથી તેની પાસે નોકરી પહેલા જ ઘણું બધું નોલેજ હતું. તેને વેબ ડેવલોપીંગ અને બીજી ગણી બધી સ્કિલ ઓનલાઇન પોતાના અભ્યાસ દરમિયાન જ શીખી લીધી હતી.
જેનાથી જયારે તેની કોલેજમાં પ્લેસમેન્ટ આવ્યો ત્યારે તે બીજા વિધાર્થીઓથી અલગ તરી આવી.ઇશિતાને હૈદરાબાદની આઇટી કંપનીએ વાર્ષિક ૧૫ લાખ રૂપિયાના પગારની નોકરી ઓફર કરી છે. જેનાથી આએજ કોલેજ અને પરિવાર પણ ખુબજ ખુશ છે. માટે વિધાર્થીઓ કોલેજમાં મજાક મસ્તીમાં ટાઈમ વાપરી દે છે. પોતાન કોર્સને લઈને કોઈ સ્કિલ શીખતાં જ નથી માટે તેમને જોવે એવી નોકરી નથી મળતી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.