ભાણીયાના લગ્નમાં મામા લાવ્યા કરોડો રૂપિયાનું રજવાડી મામેરું, મામેરામાં એટલા તોલા સોનુ અને ચાંદી હતું કે ભાણીઓ આખો સોના ચાંદીથી ઢંકાઈ ગયો….
મામા જ્યારે સુધી મામેરું લઈને ના આવે ત્યાર સુધી લગ્ન અધૂરા માનવામાં આવે છે. આજે અમે તમને એવા મામાઓ વિષે જણાવીશું કે જે પોતાના ભાણીયાના લગ્નમાં એવી રજવાડી મામેરું લઈને આવ્યા કે આજ સુધી તમે આવું મામેરું ક્યાંય નહિ જોયું હોય.
મામા ખુબજ ઠાઠ માઠથી મોંઘેરું મારેરૂ લઈને આવ્યા હતા. મામેરામાં એટલી અને એવી મોંઘી મોંઘી વસ્તુઓ હતી કે લગ્નમાં આવેલા મહેમાનો જોઈને ચોકી ગયા હતા.હીરાભાઈ ભરવાડ , બાબાભાઈ ભરવાડ અને અજિતભાઈ ભરવાડ ના ભાણેજનું લગ્ન હતું તો તે પોતાના ભાણીયાના લગ્નમાં રજવાડી મામેરું લઈને ગયા હતા.
તેમને પોતાના ભાણીયાના મામેરામાં ૨૫૦ તોલા સોનુ અને ૧૩ કિલો ચાંદી અને ૧ કરોડ અને ૫૧ લખ રૂપિયા રોકડા આપ્યા હતા.આવું મોંઘેરું મામેરું જોઈને બધા આજ લોકોની આંખો સ્તબ્ધ થઇ ગઈ હતી.
૨૫૦ તોલા સોનાની કિંમત ૨ કરોડથી પણ વધારે હતી અને જો આખા મામેરાની વાત કરીએ તો મામાઓ એ ભનૈયાને કુલ ૪ કરોડ રૂપિયાનું મામેરું ભરી આપ્યું. આજ સુધી કોઈ મામાએ આવું મામેરું નથી ભર્યું. દીકરાના મામાનો ખુબજ સધ્ધર છે. મારે તે પોતાના ભાણીયા માટે આટલું મારેરૂ લઈને આવ્યા હતા.
મંડપમાં જ્યાં નજર પડે ત્યાં સોનુ અને ચાંદી જ દેખાતું હતું. મામાઓ કરોડો રૂપિયાનું સોનુ અને ચાંદી લાવ્યા હતા. ભણિયો આખો સોનેથી મઢાઈ જાય એટલું તેના મામાઓ સોનુ લાવ્યા હતા. આ રજવાડી મામેરાની ખુબજ ચર્ચા થઇ રહી છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.