ભાઈને તકલીફમાં જોઈ બીજો ભાઈ તેને બચાવવા દોડી પડ્યો પણ કમનસીબે એકપણ ના બચી શક્યો તો આખા ગામમાં દેકારો બોલી ગયો અને જયારે બંને ભાઈઓની એકસાથે અંતિમયાત્રા નીકળી તો… – GujjuKhabri

ભાઈને તકલીફમાં જોઈ બીજો ભાઈ તેને બચાવવા દોડી પડ્યો પણ કમનસીબે એકપણ ના બચી શક્યો તો આખા ગામમાં દેકારો બોલી ગયો અને જયારે બંને ભાઈઓની એકસાથે અંતિમયાત્રા નીકળી તો…

અમુકવાર અજાણતા એવી ઘટનાઓ બની જતી હોય છે કે જે પરિવારની ખુશી પલમાં વિખેરી દેતી હોય છે અને જીવનભરનું દુઃખ આપતી જાય છે. આવી જ એક ઘટના માળીયા હાટીથી સામે આવી છે. જ્યાં એકસાથે બે ભાઈઓએ પોતાનો જીવ ગુમાવતા આખા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ સમગ્ર ઘટના માળીયા હાટીના ખેરા ગામની છે.ખેરા ગામનો નિલેશ તેના ખેતરમાં પાકને પાણી પાવાનું હોવાથી મોટર ચાલુ કરવામાં માટે ગયો હતો. એ સમયે નિલેશને વીજ કરંટ લાગતા.

તેનો પિતરાઈ ભાઈ રાજેશ તરત જ તેની મદદ માટે ત્યાં દોડી આવ્યો હતો. પોતાના ભાઈને બચાવવા માટે રાજેશ તરત જ ત્યાં દોડી ગયો પણ તેને પણ વીજ કરંટ લાગતા બંને ભાઈઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

જેવી ગામમાં આ ઘટનાની જાણ થઇ કે તરત જ લોકો ત્યાં દોડી આવ્યા હતા અને જોત જોતામાં આખું ગામ ત્યાં ભેગું થઇ ગયું હતું.બે ભાઈઓના એકસાથે મૃત્યુ થઇ જતા પરિવારમાં કોહરામ મચી ગયો હતો અને આખા પંથકમાં માતમ છવાઈ ગયો હતો.બંને ભાઈઓને તરત જ હોસ્પિટલ લઈને જવામાં આવ્યા હતા.પણ ડોકટરો દ્વારા બંનેને મૃત જાહેર કરતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો

પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને ઘટનાની તાપસ કરી હતી.એક જ પરિવારમાં બે દીકરાઓન મૃત્યુ થઇ જાય તેની કલ્પના કરવી એ ખુબજ કલ્પના બારની વાત છે.જયારે બંને ભાઈઓની અંતિમયાત્રા એક સાથે નીકળી તો આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યું હતું.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે.અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી.પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.