ભલભલાના રુંવાટા ઉભા થઇ જાય એવી રીતે આ સાધુ ભગવાન ભોલેનાથની ભકતી કરે છે, આ સાધુની ભક્તિને ૧૦૦ સલામ… – GujjuKhabri

ભલભલાના રુંવાટા ઉભા થઇ જાય એવી રીતે આ સાધુ ભગવાન ભોલેનાથની ભકતી કરે છે, આ સાધુની ભક્તિને ૧૦૦ સલામ…

કહેવાય છે કે ભગવાનની ભકતી કરવી એ બધાના બસની વાત નથી. અમુકવાર સાધુ સંતો એવી કઠિન ભક્તિ કરતા હોય છે કે જેને જોઈને જ આપણી આંખો ચકરાઈ જાય, આજે અમે તમને એક એવા જ સાધુ વિષે જણાવીશું કે જે ભગવાનની એવી કઠોર ભક્તિ કરી રહયા છે કે જેમને જોઈને આપણા પરસેવા જ છૂટી જાય.

હાલ આ સાધુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.જેમાં સાધુ પોતાના વાળથી પોતાનું આખું શરીર લટકાવી રાખ્યું છે. સાધુ સંતની જીવન ખૂબજ કઠિનાઈઓથી ભરેલું હોય છે. તેમનું જીવન ભગવાનની ભકતી અને લોક કલ્યાણમાં રહેલી હોય છે.

માટે તે ગમે તેવા દુઃખ જેલવા માટે તૈયાર થઇ જાય છે, સાધુએ પણ પોતાનું આખું જીવન ભોલેનાથની ભકતીમાં સમર્પિત કર્યું છે.તેમને પોતાના વાળથી પોતાનું આખું શરીર ટકાવી રાખ્યું છે. તે આખો દિવસ આમ જ ઝુલતા રહે છે અને તપસ્યામાં રહે છે અને ભગવાન શિવની ભકતી કરે છે,

સામાન્ય લોકોને તો જોઈને જ પરસેવા છૂટી જાય કે આવી રીતે ભગવાનની ભકતી કરવી બધાના હાથની વાત નથી, આ સાધુને કોઈએ પૂછ્યું કે તેમને તકલીફ નથી થતી. તો સાધુએ કહ્યું કે હું આખો દિવસ ભગવાનની,

ભકતી કરવામાં લિન રહું છું અને ભોલેનાથના મારા પર એટલા આશીર્વાદ છે કે જેનાથી મને કોઈ તકલીફ કે દુઃખ નથી થતું. આ સાધુની ભકતીને દિલથી સલામ છે, આખો દિવસ સાધુ પોતાના વાળથી લટકેલા રહે છે અને ભગવાન શિવની ભકતી કરે છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.