ભત્રીજાઓ સરકારી નોકરી કરતા હોવાથી કાકા પોતાના જ ભત્રીજાઓની પ્રગતિ ના જોઈ શકતા તેમને જે કર્યું એ જાણી તમને ખરેખર શરમ આવશે. – GujjuKhabri

ભત્રીજાઓ સરકારી નોકરી કરતા હોવાથી કાકા પોતાના જ ભત્રીજાઓની પ્રગતિ ના જોઈ શકતા તેમને જે કર્યું એ જાણી તમને ખરેખર શરમ આવશે.

આજનો જમાનો ખુબજ સ્વાર્થી બની ગયો છે. કોઈ કોઈની પ્રગતિ નથી જોઈ શકતું. બીજાની પ્રગતિ જોઈને જેટલી ઈર્ષા લોકો કરે છે. એના કરતા લોકો પોતાની પ્રગતિ પર ધ્યાન આપે તો તે તેમના જીવનમાં ગણી પ્રગતિ કરી શકે છે.આજે પોતાના જ લોકો પ્રગતિ નથી જોઈ શકતા. આવી જ એક ઘટના ભાવનગર શહેરથી સામે આવી છે. જેમાં કાકા જ પોતાના ભત્રીજાની પ્રગતિ ના જોઈ શક્યા.ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતો ભાવેશ અને તેનો નાનો ભાઈ બેન્કમાં સરકારી નોકરી કરતાં હતાં.

પરિવારના બંને દીકરાઓ સેટ થઇ જતા તેમના જ કૌટુંબિક કાકા અરવિંદ ભાઈને ખુબજ ઈર્ષા આવતી હતી. તેમના બાળકો રહી ગયા એન બીજાના બાળકો સેટ થઇ જતા તેમને ખૂબજ ઈર્ષા આવતી હતી.

કાકાને ભત્રીજાઓની પ્રગતિથી એટલી ઈર્ષા આવતી હતી કે જેનાથી કાકાએ હદ વટાવી દીધી. કાકાએ ભત્રીજાઓના ઘરે જઈને પાથર ફેંક્યા હતા અને બાજી ગણી વાતો પણ કહી હતી તો આખરે રોજ રોજથી આ સમસ્યાથી કંટાળીને ભત્રીજાઓએ કાકા વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.

આજ સુધી એવો કિસ્સો નથી જોયો. પોલીસે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આગનો જમાનો જ એવો છે કે લોકો બીજાની પ્રગતિ નથી જોઈ શકતા. જે વ્યકતિ જેટલી મહેનત કરશે તેને એવું ફળ મળશે.

પણ આવી રીતે વર્તન કરવાથી સાબિત થયા કે લોકો આજે કેટલી હદ સુધી પહોંચી શકે છે. આ ઘટનાથી બધા જ લોકો હેરાન છે. કે આખરે એક કાકા પોતાના ભત્રીજા જોડે આવું કઈ રીતે કરી શકે છે.