ભણવાની ઉંમરે ક્લાસમાં કરી રહ્યા છે કઈક આવું,જુઓ વિડીયો કેવી રીતે ખેચી રહી છે છોકરાને….
આજના યુગમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેમાં આપણે રોજબરોજ નવું કઈક જાણીએ છીએ.તેના ઉપયોગથી બધા જ પ્રકારની માહિતી મેળવી શકીએ છીએ.ઘણીવાર આપણી સામે સારા વિડીયો પણ આવતા હોય છે અને ખરાબ વિડિયો પણ આવતા હોય છે.આજકાલની નવી પેઢીનું આપણે કંઈ કહી શકીએ નહિ.ઘણા વિદ્યાર્થીઓ પોતાની આવડત વડે આકાશ આંબી રહ્યા છે તો ઘણા ખરાબ વર્તનને લઈને બદનામ પણ થઇ રહ્યા છે.
આજે અમે તમને એક એવો વિડીયો બતાવીશું કે જે હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.વિડીયો કઈક એવો છે કે તમને ગુસ્સો આવી જશે.વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ વિડીયો એક વર્ગખંડનો છે.જેમાં ભણવાના સમયે એક યુવક અને એક યુવતી એવી હરકત કરે છે કે જેને જોઈને સૌ લોકો ચોકી ઉઠ્યા છે.વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યુવક અને યુવતી રોમેન્ટિક અંદાજમાં મજાક મસ્તી કરતા જોવા મળે છે.
સાથે સાથે જણાવીએ કે તે બંનેએ સ્કૂલ ડ્રેસ પહેર્યો છે.વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે શાળામાં રિશેષ અથવા શાળા છૂટી ગયા બાદનો આ વિડીયો છે કારણ કે વર્ગખંડમાં અન્ય કોઈ વિદ્યાર્થી હાજર નથી.વિડીયો ક્લીપમાં એક વિદ્યાર્થી અને બે વિદ્યાર્થીનીઓ જોવા મળે છે.તમને જણાવીએ કે બીજી વિદ્યાર્થીની વર્ગખંડનો દરવાજો બંધ કરતી જોવા મળે છે.વર્ગખંડનો દરવાજો બંધ થયા બાદ આ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં મસ્તી કરતા જોવા મળે છે.આ વિડીયો જોઈને લોકો પોત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.ઘણા લોકોને આ વિડીયો જોયા બાદ ગુસ્સો આવ્યો છે.
તમને જણાવીએ કે આટલી નાની વયે ભણવાની ઉંમરમાં યુવક અને યુવતી એવી હરકતો કરે કે જેનાથી સમાજમાં પણ ખોટી અસર થતી જોવા મળે છે.આ વીડિયોને જોયા બાદ લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.આ વીડિયો bachelorkisocietyandmemes.bks નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે.આ વિડિયોમાં કેટલી સત્યતા છે તે વિશે હવે અમને બહુ ખબર નથી.પરંતુ પ્રથમ નજરે તે શાળાનો જ આ વિડીયો છે તેવું જણાઈ રહ્યું છે.
View this post on Instagram