બે મહિલાઓ રીક્ષામાં વાતો કરી રહી હતી, વાતો કરતા કરતા જાણવા મળ્યું કે બંને એ એક જ પુરુષ સાથે લગ્ન કર્યા છે. પછી પહેલી પત્નીએ જે કર્યું એ જોવા લાયક હતું…
મિત્રો આજે અમે તમને એક એવા કિસ્સા વિષે જણાવીશું કે તમે પણ કહેશો કે આવું કોઈની સાથે ન થવું જોઈએ. મહિલા રીક્ષામાં પોતાના પતિની સાથે ઘરે જઈ રહી હતી. દરેક ભારતીયની ટેવ હોય છે કે
તે પોતાની સાથે સફળ કરતા વ્યક્તિ સાથે વાતચિત કરે છે. આવું જ કંઈ આ મહિલા જોડે પણ થયું. મહિલાએ પણ પોતાની સાથે બેસેલી મહિલા સાથે વાત કરવાની શરુ કરી.
વાત કરતા કરતા ખુલાસો થયો કે આ બંને મહિલાઓએ એક જ પુરુષ સાથે લગ્ન કર્યા છે. બંને મહિલાઓ એક બીજાની સોતન છે અને તેના પતિએ તેને કહ્યા વગર બીજા લગ્ન કરી લીધા છે. આટલું ખબર પડતા જ મહિલાએ રસ્તા પર જ રીક્ષા રોકાવી અને રસ્તા પર હંગામો કરવા લાગી અને પોતાની સોતનને રસ્તા પર ઉતારીને ઝગડો કરવા લાગ્યા.
મહિલાના લગ્નના 17 વર્ષ થઇ ગયા હતા. તેને કોઈ બાળક ન હતું માટે તેના પતિએ તેને કહ્યા વગર જ બીજા લગ્ન કરી લીધા હતા. જયારે પત્નીને આ વાતની જાણ થઇ તો રસ્તા પર જ હંગામો કરવા લાગી અને તેને આવી રોતી જોઈને લોકોની ભીડ એકઠી થઇ ગઈ.
બીજી મહિલા બીજી રીક્ષા પકડીને રફ્ફુ ચક્કર થઇ ગઈ. બીજી પત્નીના ભાગવાથી પણ પહેલી પત્નીએ પોતાના પતિને ના છોડ્યો અને લોકોને પોતાનું દુઃખ જણાવતી રહી.