બાળપણની બંને બહેનપણીઓએ આ કારણથી એક જ યુવક સાથે લગ્ન કરી લીધા, કારણ જાણી તમે પણ માથું પકડી લેશો….. – GujjuKhabri

બાળપણની બંને બહેનપણીઓએ આ કારણથી એક જ યુવક સાથે લગ્ન કરી લીધા, કારણ જાણી તમે પણ માથું પકડી લેશો…..

પ્રેમ એક એવી ભાવના છે કે જે કોઈને કીને કોઈના સાથે થઇ જતો હોય છે. આજે અમે તમને એક એવી ઝગબની પ્રેમ કહાની વિષે જણાવીશું કે જેના વિષે જાણીને બધા જ લોકો આષ્ચર્યમાં પડી જશો.

જ્યાં બે બહેનપણીઓને એક જ યુવક સાથે લગ્ન કરી બધાને વિચારતા કરી દીધી અને જયારે આવું કરવાનું સાચું કારણ સામે આવ્યું તો બધા જ લોકો હેરાન થઇ ગયા કે આવું તો હોતું હશે.

આ ઘટના મુજફ્ફરગઢની છે. અહીં રહેતી શહેનાઝ અને નૂર વચ્ચે ખુબજ બાળપણથી જ ખુબજ અતૂટ મિત્રતા હતી. તે આખો દિવસ તે બંને એકબીજા સાથે રહેતા હતા. જયારે તેમના લગ્નની વાત ચાલવા લાગી તો બંને ખુબજ દુઃખી થઇ ગઈ કે હવે તેમને એકબીજાથી અલગ રહેવું પડશે.

અને તે એકબીજાથી અલગ કરી રીતે રહી શકશે.પહેલા શેહનાઝના લગ્ન એઝાન નામના યુવક સાથે કરવામાં આવ્યા હતા. તે લગ્ન થા બંને બહેનપણીઓ એકબીજાથી દૂર થઇ ગઈ હતી. તો નૂરે પણ શહેનાઝના પતિ સાથે લગ્ન કરવાના નક્કી કરી દીધા.

તો આ વાત શહેનાઝને પણ ખુબજ સારી લાગી અને તેને પણ લગ્ન માટે પરવાનગી આપી દીધી. તો નૂરે પોતાની જ બહેનપણીના પતિ સાથે લગ્ન કરી દીધા.આજે આ પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઇ રહી છે.

લોકો આ પ્રેમ કહાની માટે જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહી છે. પ્રેમ પણ અનોખી વસ્તુ છે. જે કંઈપણ કરવા માટે તૈયાર થઇ જાય છે. એઝાન પણ ખૂબજ ખુશ છે પોતાના બીજા લગ્નથી. બંને મિત્રો પણ આજે એકજ ઘર સુખેથી જીવન જીવી રહી છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.