બનાસકાંઠાનો આ ખેડૂત નકામા ગણાતા ગટરના પાણીથી આજે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યો છે….
આજે લોકોણી સૌથી મોટી સમય છે કે તેમને જોવે એવી કમાણી નથી થતી, પણ જો સાચા દિલથી મહેનત કરવામાં આવે અને થોડું મજગ વાપરવામાં આવે તો સફળતા જરૂરથી મળી જાય છે. તો મનમાં કઈ કરવાની ધગશ હોય તો વ્યક્તિ પથ્થર માંથી પણ પૈસાણી કમાણી કરી શકે છે.આજે લોકોણી સૌથી મોટી સમય છે કે તેમને જોવે એવી કમાણી નથી થતી,પણ જો સાચા દિલથી મહેનત કરવામાં આવે અને થોડું મજગ વાપરવામાં આવે તો સફળતા જરૂરથી મળી જાય છે.
તો મનમાં કઈ કરવાની ધગશ હોય તો વ્યક્તિ પથ્થર માંથી પણ પૈસાણી કમાણી કરી શકે છે.એવું જ કઈ કરી બતાવ્યું છે આ બનસકાંઠાના ખેડૂતે. બનાસકાંઠાનો આ ખેડૂત આજે ગટરના પાણી માંથી લાખો રૂપિયાણી આવક કરે છે. જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો.ડીસાના સુરેશ ભાઈ પહેલા પારંપરિક ખેતી કરતા હતા.પણ પાણીણી સમસ્યા હોવાના કારણે તેમને જોવે એવી કમાણી નહતી થતી.
તો તેમના ખેતરના બાજુ માંથી વહેતુ શહેરનું ઘટરના પાણીથી ખેતી કરવાનું નક્કી કર્યું અને તેમને પોતાના ખેતરમાં ગુલાબણી ખેતી કરવાનું નક્કી કર્યું.અને આજે સુરેશ ભાઈ ગટરના પાણીથી ગુલાબણી ખેતી કરે છે.ગટરના પાણીથી આજે તે વર્ષે લખો રૂપિયાણી આવક કરે છે. આજે સુરેશ ભાઈએ પોતાની કોઠા સુજથી ગટર ના પાણીને પણ સુગન્ધમાં ફેરવી દીધુ.
આજે બીજા ખેડૂતો પણ તેમની પાસે માહિતી મેળવવા માટે આવે છે. સુરેશ ભાઈએ આઈ ઘટરના પાણીથી ખેતી કરીને કમાલ કરી દીધો છે.તે આજે ગુલાબણી ખેતી માંથી લખો રૂપિયાણી આવક મળવે છે,સુરેશ ભાઈએઆજે સાબિત કરી દીધુ કે પોતાની મહેનતથી આજે મોટામાં મોટું મુકામ પણ મેળવી શકાય છે. જો વ્યકતિમાં કઈ કરવાની શક્તિ હોય તો વ્યકતિ કઈ પણ કરી શકે છે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.