ફિલ્મની કહાનીની જેમ પત્નીએ જ પોતાના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે ધૂમધામથી કરાવી બધાને વિચારતા કરી દીધા, આવી વાત જાણી તમે પણ બોલી પડશો OMG… – GujjuKhabri

ફિલ્મની કહાનીની જેમ પત્નીએ જ પોતાના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે ધૂમધામથી કરાવી બધાને વિચારતા કરી દીધા, આવી વાત જાણી તમે પણ બોલી પડશો OMG…

પ્રેમ એક એવી વસ્તુ છે કે જે કોઈની સાથે પણ થઇ શકે છે. આજે અમે તમને એક એવી પ્રેમ કહાની જેમાં પત્ની એજ પોતાના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવ્યા. આવા કિસ્સાઓ ખુબજ ઓછા જોવા મળે છે. આ ઘટના આંધ્રપ્રદેશના તિરૂપતિથી સામે આવી છે.

જ્યાં કલ્યાણ નામનો યુવક સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.તેના વિડીયો લાખો લોકો જોવે છે. તો કલ્યાણ ને સોશિયલ મીડિયા પર એક વિમલા નામની યુવતીનો મેસેજ આવ્યો અને બંને વચ્ચેની વાતચીત પ્રેમમાં બદલાઈ ગઈ અને બંનેએ રીતિરિવાજ મુજબ લગ્ન કરી લીધા.

લગ્નના થોડા જ સમય પછી નિત્યશ્રી નામની યુવતી તેમના ઘરે આવી અને તેને કલ્યાણની પ્રેમિકા તરીકે ઓળખ આપી.કહ્યું કે અમારું બ્રેકઅપ થઇ ગયું હતું પણ હું કલ્યાણને ખુબજ પ્રેમ કરું છું અને તેની સાથે જીવન જીવવા મંગુ છું.

નિત્યશ્રીએ કહ્યું કે આપણે ત્રણેય એક જ ઘરમાં ખુબજ સંપથી રહીશું. આ વાત સાંભળીને વિમલા ગુસ્સે થવાના બદલે પોતાના પતિના લગ્ન તેની પ્રેમિકા સાથે કરાવવા માટે તૈયાર થઇ ગઈ. આ વાત જાણીને બધા જ લોકો આષ્ચર્યમાં આવી ગયા.

વિમલાએ કોઈ ફિલ્મ ચાલી રહી હોય એમ પોતાના પતિઆ લગ્ન મંદિરમાં તેની પ્રેમિકા સાથે રીતિ રિવાજોથી કરાવ્યા. જયારે આ ઘટના સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ તો તે ખુબજ ચોકી પડ્યા હતા કે આવું કાયા જોવા મળે છે. પણ પત્નીએ જ પોતાના પતિના લગ્ન પ્રેમિકા સાથે કરાવ્યા બધાને વિચારમાં નાખી દીધા.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.