પ્રેમી સાથે ઘરેથી ભાગીને દીકરીએ લગ્ન કર્યા તો માતા અને તેના ભાઈએ દીકરીને એવી સજા આપી કે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે…. – GujjuKhabri

પ્રેમી સાથે ઘરેથી ભાગીને દીકરીએ લગ્ન કર્યા તો માતા અને તેના ભાઈએ દીકરીને એવી સજા આપી કે જાણીને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે….

હાલના ચાલી રહેલા સમયમાં ઘણી અવારનવાર હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે, ઘણી ઘટનાઓ પ્રેમી પંખીડાઓની પણ સામે આવતી હોય છે, હાલમાં એક તેવી જ ઘટના સામે આવી હતી, તે ઘટના જાણીને બધા લોકો ચોકી ગયા હતા, આ ઘટનાની માહિતી મળતા જાણવા મળ્યું હતું કે એક ભાઈએ જ તેની બહેનનું મૃત્યુ કરી નાખ્યું હતું.

 

આ બનાવમાં ભાઈએ તેનું બહેનનું મૃત્યુ કરી નાખ્યું તેમાં તેની માતાએ પણ સાથ આપ્યો હતો, તેથી માતા અને દીકરાએ સાથે મળીને તેમની પ્રેગ્નેટ દીકરીનું મૃત્યુ કરી નાખ્યું હતું, તેથી આખા પંથકમાં ભારે ચકચાર મચી ગયો હતો, તેથી હાલમાં આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર શેર પણ થયા હતા, આ બનાવ લાડગાંવના શીવારમાંથી સામે આવી હતી.

આ દીકરીએ તેના લગ્ન તેના પ્રેમી સાથે કર્યા હતા, તેથી તેના પરિવારના લોકો ખુશ ન હતા, તેથી પરિવારના લોકોએ દીકરીની હત્યા કરવાનો એક પ્લાન બનાવ્યો હતો, દીકરીએ તેના પ્રેમી સાથે લગ્ન કર્યા એટલે તેના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી, આ દીકરીએ તેના ઘરેથી ભાગીને તેના પ્રેમી અવિનાશ સાથે લગ્ન કર્યા હતા.

ત્યારબાદ આ દીકરી અને તેનો પ્રેમી અવિનાશ બંને એકસાથે તેમનું જીવન સુખેથી ખેતરમાં જીવી રહ્યા હતા, તે પછી આ દીકરી ગર્ભવતી પણ હતી, આ દીકરીના લગ્નથી તેના પરિવારના લોકો ખુશ ન હતા એટલે તેની માતાએ અને તેના ભાઈએ એક પ્લાન બનાવ્યો હતો, ત્યારબાદ બંનેએ ભેગા થઈને આ ગર્ભવતી દીકરીનું મૃત્યુ કરી નાખ્યું એટલે આખા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગયો હતો.