પ્રિન્ટેડ બ્રા પહેરીને નુસરત જહાંએ બતાવી પોતાની સુંદરતા,ફોટો જોઈને ફેન્સ થયા બેકાબૂ….
પશ્ચિમ બંગાળની સાંસદ અને પ્રખ્યાત અભિનેત્રી નુસરત જહાંએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ચાહકો સાથે શેર કર્યું છે.અભિનેત્રીના આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.સામે આવેલી આ તસવીરોમાં નુસરત જહાંનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
નુસરત જહાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ પોતાના ફેન્સ સાથે એકથી વધુ સુંદર તસવીરો શેર કરતી રહે છે.નુસરત પ્રોફેશનલ લાઈફ કરતા પોતાની પર્સનલ લાઈફને કારણે વધુ ચર્ચામાં રહે છે.
ઓરેન્જ ટ્રાઉઝર અને પ્રિન્ટેડ બ્રા પહેરેલી નુસરતની સુંદરતા બધાને ખૂબ જ પસંદ આવી રહી છે.આ સાથે નેટીઝન્સ અભિનેત્રીની આ તસવીરોને લાઈક અને શેર કરતા થાકતા નથી.
ફોટોશૂટ દરમિયાન નુસરત જહાંએ એવી સ્ટાઈલમાં પોઝ આપ્યો હતો કે તેની સ્ટાઈલ બધાને ખૂબ પસંદ આવી રહી છે.કોમેન્ટ સેક્શનમાં નુસરતની આ પોસ્ટના ફેન્સ વખાણ કરી રહ્યા છે.
નુસરત દરરોજ પોતાના ફોટોશૂટ અને વેકેશનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર મુકતી રહે છે.નુસરત તેના લગ્ન અને સંબંધોને લઈને ઘણા વિવાદોમાં રહી છે.
નુસરત તુર્કીમાં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા બાદ ચર્ચામાં આવી હતી.આ પછી અભિનેતા યશદાસ ગુપ્તા અને બાળક સાથેના તેના સંબંધોએ બધાને ચોંકાવી દીધા.