પોતાની પત્નીએ જ પોતાના પતિની હત્યા કરાવી દીધી, આટલી નાની ભૂલે પત્નીનું બધું જ કારસ્તાન બહાર લાવી દીધું…
અત્યારના આધુનિક સમયમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાને લઈને અવાર નવાર અનેક ઘટના સામે આવતી હોય છે.જેમાં અમુક ઘટના જાણીને દરેક લોકો અચંબામાં મુકાઈ જતા હોય છે.ત્યારે આજે અમે તમને તેના જેવી જ એક ઘટના વિષે વાત કરવાના છીએ.જે ઘટના અમદાવાદ માંથી સામે આવી છે.જેમાં પોતાની પત્નીએ જ પોતાના પતિની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે.આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે પત્ની તેના પતિથી માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી ગઈ હતી.
જેના કારણે મહિલાએ બે યુવકને હત્યા કરી નાખવા માટે કીધેલું હતું મહિલા ઘરે રહીને સીવણનું કામ કરે છે આરોપી યુવક કપડાંની દુકાન ધરાવતો હોવાથી મૃતકની પત્નીના સંપર્કમાં આવ્યા હતા.ત્યારબાદ મૃતકની મહિલાએ તેના પતિની હત્યા કરવા માટે ચાર લાખ રૂપિયા આપ્યા હતા જયારે CM વિદ્યાલય પાસે મૃતક શાંતિલાલ મારીની હત્યા કરવામાં આવી હતી જેના લીધે એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં પોલીસએ આસપાસના CCTV ચેક કરીને તપાસ ચાલુ કરી હતી.
ત્યારબાદ મૃતકની મહિલાએ તેના પતિની હત્યા કરવા માટે ચાર લાખ રૂપિયા આપ્યા હતા જયારે CM વિદ્યાલય પાસે મૃતક શાંતિલાલ મારીની હત્યા કરવામાં આવી હતી જેના લીધે એલિસબ્રિજ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં પોલીસએ આસપાસના CCTV ચેક કરીને તપાસ ચાલુ કરી હતી.
જેમાં પાંચ પુરુષ અને એક મહિલાની સંડોવણી ખુલી હતી જેના લીધે પોલીસે આરોપીઓની ધડપકડ કરી હતી આ ઘટના અંગે દરેક લોકોની પૂછપરછ પણ કરવામાં આવી હતી જેમાં આરોપીએ સમગ્ર ઘટના વિષે જણાવ્યું હતું જેના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.