પોતાના પ્રેમને પામવા માટે છોકરો લિંગ પરિવર્તન કરી છોકરી બની ગયો પણ તેની સાથે થયું એવું કે આજે તે વાતનો તેને ખુબજ અફસોસ થઇ રહ્યો છે. – GujjuKhabri

પોતાના પ્રેમને પામવા માટે છોકરો લિંગ પરિવર્તન કરી છોકરી બની ગયો પણ તેની સાથે થયું એવું કે આજે તે વાતનો તેને ખુબજ અફસોસ થઇ રહ્યો છે.

પ્રેમ એક એવી વસ્તુ છે કે જેને કોઈની સાથે પણ થઇ જાય છે. હાલ પ્રેમની આવી જ એક અનોખી કહાની સામે આવી છે. જેને જાણીને તમે પણ ચોકાઇ પડશો. રોશની એક કિન્નર છે અને તે કિન્નર હોવાથી પોતાના પરિવારથી તે અલગ પડી ગયો હતો અને જાતે જ કમાણી કરીને પોતાનું પેટ ભરતી હતી.રોશનની અલગ અલગ કાર્યક્રમમાં ડાન્સ કરીને નાચીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. જયારે રોશની બિહારના સમસ્તીપૂરમાં એક મેળામાં ડાન્સ કરી રહી હતી.તો

એક સમયે ચંદન નામના યુવકને રોશનનીને જોતા જ તેની સાથે પ્રેમ થઇ ગયો અને તેને મેળામાં જ તેને કહ્યું કે તે તેને ખુબજ પ્રેમ કરે છે.આ પછી રોશની અને ચંદન એકબીજા સાથે રહેવા લાગ્યા. બંને એકબીજાને ખુબજ પ્રેમ કરતા હતા. તો પોતાના પ્રેમ ખાતર રોશનીએ પોતાની લિંગ પરિવર્તન કરાવી લીધું. રોશની છોકરામાંથી છોકરી બની ગઈ ફક્ત ચંદનનો પ્રેમ પામવા માટે તે બંને છેલ્લા ૧૦ વર્ષથી એકબીજાને પ્રેમ કરતાં હતાં.

ચંદન એક દિવસ પોતાના ઘરે ગયો તો સીધો દોઢ વર્ષ પછી તે રોશની પાસે આવ્યો ત્યારે ચણ્ડને બીજા લગ્ન કરી લીધા હતા. જયારે રોશનનીને આ વાતની જાણ થઇ કે તેના પગ નીચેથી જમીન ખસી ગઈ તે ખુબજ રડી કે હું તારા પ્રેમમાં મારુ લિંગ પરિવર્તન કરાવી લીધું અને તું આજે મારી સાથે આવું કર્યું.

તો તેને જણાવ્યું કે હું તમે પણ મારી જોડે રાખી તો થોડા સમય પછી રોશની પણ એવી રીતે રહેવા માટે તૈયાર થઇ ગઈ.પણ આજે ચંદનનો પરિવાર તેને આવી રીતે રહેવા નથી દેવા માંગતો. માટે ચંદનને ઘરે લઇ જવા માંગે છે. માટે તે ખુબજ ચિંતામાં છે.

અને આજે રોશની પોતાની માટે ન્યાયની માંગણી કરી રહી છે. કે તેને પોતાના પ્રેમને પામવા માટે છોકરા માંથી છોકરી બની ગઈ અને આજે ચંદનનો પરિવાર તેને રહેવા નથી દેતો માટે તે આજે મદદ માંગી રહી છે. તેને પોતાનું બધું ચંદનને આપી દીધું છે.