પિતાને ખબર પડી કે તેમની દીકરીનો ગામના જ એક યુવક સાથે પ્રેમ સબંધ છે, તો જયારે ઘરે કોઈ નહતું તો પિતાએ દીકરી સાથે જે કર્યું…
રોજે રોજ ઘણી એવી ઘટના બનતી જ રહે છે અને તેમાંથી એવી કેટલીય ઘટનાઓ હોય છે જેની વિષે જાણીને બધા જ લોકો હચમચી જતા હોય છે. હાલમાં એક એવી જ ઘટના ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં બની છે.
અહીંયા એક પિતાએ તેમની જ દીકરીની હત્યા કરી દીધી હતી અને તેમના મૃતદેહ પાસે બેસી રહ્યા હતા. તેના પછી આખા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી.આ કિસ્સો ગુરબક્ષગંજ વિસ્તારના સુકરુપુર ગામનો છે અહીંયા રહેતા વિજય કુમાર તેમના પરિવાર સાથે રહેતા હતા.
તેમની દીકરી જ્યોતિને ગામના જ એક યુવક સાથે પ્રેમ હતો તો આ વાતની જાણ પિતાને થોડા સમય પહેલા ખબર પડી હતી. તો જ્યોતિને તે છોકરા સાથે પ્રેમ સંબંધને પુરા કરવા માટે કહ્યું હતું અને તે રાજી નહતી થઇ તો પિતા ગુસ્સામાં આવી ગઈ હતી.
તો હાલમાં શુક્રવારે સવારે સાડા નવ વાગે પિતાએ પુત્રીની હત્યા કરી દીધી હતી અને તે સમયે ઘરે કોઈ નહતું, તેની માતા અને ભાઈ ખેતરમાં ગયા હતા. જે સમયે આ ઘટનાની જાણ ગામના લોકોને થઇ અને તેનો મૃતદેહ જોયો તો તરત જ ભાઈ અને માતાને આ ઘટના વિષે જાણ કરી હતી. વિજયભાઈની એક મીઠાઈનું દુકાન ચલાવે છે.
પછી માતા અને ભાઈએ આ દીકરીને આવી રીતે જોઈ તો પહેલા હચમચી ગયા હતા અને આ ઘટના પછી આખા ગામમાં અરેરાટી સર્જાઈ ગઈ હતી. પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તો પોલીસે આવીને આગળ તપાસ કરી હતી. પિતાએ જ દીકરીની હત્યા કરી દેતા આખા ગામમાં ચકચાર મચી ગયો હતો.