પિતાની સામે જ વ્હાલસોયા દીકરાનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં કોહરામ મચી ગયો,પછી થયો એવો ખુલાસો કે…. – GujjuKhabri

પિતાની સામે જ વ્હાલસોયા દીકરાનું મૃત્યુ થઇ જતા આખા પરિવારમાં કોહરામ મચી ગયો,પછી થયો એવો ખુલાસો કે….

અમુકવાર લોકો મનદુઃખ રાખીને ગુસ્સામાં આવીને એવું કરી બેસ્ટ હોય છે કે જેનાથી ઘણા પરિવારમાં માતમ છવાઈ જતો હોય છે. આવી જ એક ઘટના લખતરથી સામે આવી છે. જેમાં પિતાની સામે જ પુત્રનું મૃત્યુ થઇ જતા આખા વિસ્તારમાં માતમ છવાઈ ગયો હતો.

અંગત અદાવતમાં દીકરાની હત્યા થઇ જતા આજે માતા પિતા ઘેરા શોકમાં ડૂબી ગયા છે. આ સમગ્ર ઘટના સોમવારે સાંજે ઘટી હતી.રમેશ ભાઈ પોતાના પુત્ર સાથે એક્ટિવા લઈને સાંજના ૭ વાગ્યાની આસપાસ કોઈ જગ્યાએ જઈ રહયા હતા.

ત્યારે પાછળથી એક ફોર્ચ્યુનર કરે તેમને પાછળથી આવીને ટક્કર મારી દેતા પિતા પુત્ર રસ્તા પર જ ફંગોળાઈ ગયા હતા અને જેમાં પુત્ર ખુબજ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. પિતાને પણ ઈજાઓ આવતા બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન દીકરાનું મૃત્યુ થઇ જતા. તરત જ પોલીસ કેસ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી નવલસિંહે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને આ એક્સીડંટ કર્યું હતું. રમેશ ભાઈએ નવલસિંહ વિરુદ્ધ ખનીજ વિભંગ અને પોલીસ ફરિયાદ કરી હતી.

જેનાથી નવલસિંહ ખુબજ ગુસ્સે ભરાઈ ગયો હતો અને મનમાં આનું દુઃખ રાખી રહ્યો અને તેને સોમવારની સાંજે પિતા પુત્રને સાથે એક્સીડંટ કરી દીધું અને જેમાં દીકરાનું મૃત્યુ થઇ જતા આકે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જ્યારે સુધી આરોપીની અટકાયત નહિ થયા ત્યાર સુધી દીકરાનો મૃતદેહ નહિ સ્વીકારવાનું કહેતા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની અટકાયત કરવામાં આવી હતી.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.