પિતાએ દિવસ રાત ફુટવેરનો ધંધો કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સીએસની પરીક્ષામાં દેશમાં ૧૧ મોં નંબર મેળવીને પિતાની મહેનતને સાચી સાર્થક કરી. – GujjuKhabri

પિતાએ દિવસ રાત ફુટવેરનો ધંધો કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ સીએસની પરીક્ષામાં દેશમાં ૧૧ મોં નંબર મેળવીને પિતાની મહેનતને સાચી સાર્થક કરી.

દેશમાં આપણે ઘણા યુવક અને યુવતીઓને જોતા હોઈએ છીએ જે તેમના જીવનમાં સારો અભ્યાસ કરીને આગળ વધવા માટે ઘણી મહેનત કરતા હોય છે અને મોટી સફળતા મેળવીને આખા પરિવારનું નામ દેશભરમાં ગર્વથી રોશન કરતા હોય છે, આજે આપણે એક તેવા જ દીકરાની સફળતા વિષે વાત કરીશું.

આ દીકરાએ ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા આઇસીએસઆઇ દ્વારા લેવામાં આવેલી એક્ઝીકયુટીવ પ્રોગ્રામની પરીક્ષામાં સફળતા મેળવીને વાપીમાં પહેલો અને દેશમાં અગિયારમોં નંબર મેળવીને દેશભરમાં માતાપિતાનું નામ ગર્વથી રોશન કર્યું હતું. પિતાએ ફૂટવેરનો વ્યવસાય કરીને દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ પિતાની મહેનતને આજે સાચી સાર્થક કરીને બતાવી હતી.

પિતાએ દિવસ રાત ફૂટવેર વેચીને દીકરાને ભણાવ્યો તો આજે દીકરાએ પણ દિવસ રાત મહેનત કરીને ઈન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાની જૂન વર્ષ ૨૦૨૨ માં લેવાયેલી એક્ઝિક્યુટિવ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષામાં વાપીમાં પહેલો નંબર અને દેશમાં અગિયારનો નંબર મેળવીને આખા પરિવારનું નામ દેશભરમાં ગર્વથી રોશન કર્યું હતું.

ઇન્સ્ટીટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા દ્વારા જુન વર્ષ ૨૦૨૨ માં લેવાયેલી એક્ઝીકયુટીવ પ્રોગ્રામની પરીક્ષામાં મોહમ્મદ મોઇન મન્સુરએ વાપીમાં પહેલો નંબર અને દેશમાં ૧૧ મોં નંબર મેળવીને મોટી સફળતા મેળવી હતી,

મોહમ્મદ મોઇન મન્સુરને આ પરીક્ષા માટે વાપીના સીએ સુમિત દોષીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, મોઇનના પિતા મન્સુરભાઇ જલીયાવાલા જીલાણી ફુટવેર નામનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવવાની સાથે સાથે દીકરાને ભણાવ્યો તો દીકરાએ પણ આખા વાપીનું નામ ગર્વથી રોશન કર્યું હતું.