પરિવારમાં ૭ લોકો ડોકટર, તો પણ દીકરાએ આર્ટ્સમાં એડમિશન લીધું તો લોકો મઝાક ઉડાવતા હતા, પણ દીકરાએ કર્યો એવો કમાલ કે બધાની બોલતી બંધ કરી દીધી….
દરેક માતા પિતા ઇચ્છતા હોય છે કે તેમના બાળકો ભણી ઘણીને આગળ વધે અને તેની માટે અમુકવાર માતા પિતા પણ બાળકોને એન્જીનીયર કે ડોક્ટર બનવા માટે ફોર્સ કરતા હોય છે અને પોતાના હાથે જ બાળકોનું ભવિષ્ય બગાડી બેસતા હોય છે.
પણ જો બાળકોને પોતાના મનગમતી વસ્તુ કરવા દેવમાં આવે તો વહેલા નહિ તો મોડે તેમને મોટી સફળતા જરૂરથી મળે છે.આવી જ એક ઘટના અમદાવાદથી સામે આવી છે. જાય પરિવારના ૭ લોકો ડોક્ટર હતા.
તો પણ દીકરાએ ૧૧ -૧૨ માં આર્ટ્સ લીધું અને કરી બતાવ્યું એવું કે આજે હજારો યુવાનો માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. આ યુવકનું નામ સ્તવન મહેતા છે સ્તવન મહેતાના માતા પિતા બંને ડોકટર છે આમ જોવા જઈએ તો માતા પિતા ડોકટર હોય તો બાળકો પણ ડોકટર બનતા હોય છે.
પણ સ્તવન મહેતાએ ડોકટર બનવાની જગ્યાએ ૧૦ માં ધોરણમાં સારા માર્ક હોવા છતાં સાયન્સમાં એડમિશન લેવાની જગ્યાએ આર્ટ્સમાં એડમિશન લીધી માતા પિતાએ તો દીકરાને ચૂત આપ હતી પણ મિત્રો અને બીજા લોકો તેની ખુબજ મજાક ઉડાવતા હતા કે તું જીવનમાં શું કરીશ. તારું જીવન બરબાદ થઇ જશે. પણ સ્તવન મહેતા ૧૭ વર્ષની ઉંમરમાં કલેટની પરીક્ષા પાસ કરી,
તેમાં દેશમાં ૬૬ મોં અને રાજ્યમાં પ્રથમ નંબર લાવીને બધાની બળતી બંધ કરી દીધી. હવે તેને દેશની મોટી લો કોલજેમાં એડમિશન મળી જશે અને તે ક્ષેત્રમાં પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. માટે જો બાળકોને મનગમતો વિષય પસંદ કરવા માળે તો તે જરૂરથી સફળ થાય છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.