નિર્ભયા જેવો જ બન્યો બીજો કિસ્સો,5 યુવકોએ યુવતી સાથે ગંદુ કામ કરીને ગુપ્ત ભાગમાં નાખી દીધો સળિયો,મારવા માટે છોડી દીધી યુવતીને….
દેશની રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં નિર્ભયા ગેંગ રેપ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.જ્યાં દિલ્હીની એક મહિલા પર 5 લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને પછી તેને રસ્તા પર ફેંકી દીધી હતી.આ કેસમાં ગાઝિયાબાદ પોલીસે કેસ નોંધીને 4 આરોપીઓની અટકાયત કરી છે અને હાલમાં ગેંગ રેપની ઘટનાની તપાસ કરી રહી છે.
ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર 18 ઓક્ટોબરના રોજ સવારે 3:30 વાગ્યે પોલીસ સ્ટેશન નંદગ્રામને UP-112 દ્વારા માહિતી મળી કે આશ્રમ રોડ પર એક મહિલા પડી છે.તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને હોસ્પિટલ લઈ ગઈ.પૂછપરછ દરમિયાન મહિલાએ જણાવ્યું કે તે દિલ્હી નંદ નગરીની રહેવાસી છે.
માહિતી આપતા ગાઝિયાબાદના એસપી સિટી નિપુણ અગ્રવાલે જણાવ્યું કે મહિલાના ભાઈએ તેને છોડી દીધા બાદ તેને ઓળખતા 5 લોકોએ તેનું અપહરણ કરી તેની સાથે ગેંગરેપ ગુજાર્યો હતો.દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ટ્વીટ કર્યું કે દિલ્હીની યુવતી રાત્રે ગાઝિયાબાદથી પરત આવી રહી હતી ત્યારે તેને બળજબરીથી કારમાં લઈ જવામાં આવી હતી.
5 લોકોએ 2 દિવસ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો અને તેના પ્રાઈવેટ પાર્ટમાં સળીયો નાખી દીધો હતો.હવસ બુજાવી તેને કોથળામાં બાંધી રસ્તાની બાજુમાં ફેંકી દીધી હતી.મહિલા હોસ્પિટલમાં જીવનની લડાઈ લડી રહી છે.એસએસપી ગાઝિયાબાદને નોટિસ જારી કરવામાં આવી છે.
બીજી તરફ પોલીસના જણાવ્યા અનુસાર આ મિલકતના વિવાદનો મામલો છે.આ કેસમાં અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.પોલીસનો દાવો છે કે ટૂંક સમયમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને સમગ્ર મામલાનો ખુલાસો કરવામાં આવશે.
दिल्ली की लड़की ग़ाज़ियाबाद से रात में वापिस आ रही थी जब उसे ज़बरन गाड़ी में उठा ले गए। 5 लोगों ने 2 दिन बलात्कार किया & उसके गुप्तांगों में रॉड घुसाई। सड़क किनारे बोरी में मिली तब भी रॉड उसके अंदर थी। अस्पताल में ज़िंदगी के लिए लड़ रही है। SSP ग़ाज़ियाबाद को नोटिस इशू किया है!
— Swati Maliwal (@SwatiJaiHind) October 19, 2022