નિયા શર્માએ ગાડીની અંદર શર્ટના બટન ખોલીને બેસી બોલ્ડ અવતારમાં જુઓ આ તસવીર…..
ટીવીની ફેમસ એક્ટ્રેસ નિયા શર્મા પોતાના બોલ્ડ લુકથી લોકોના દિલ જીતી રહી છે.એકવાર ફરી નિયાએ એક એવો ફોટો શેર કર્યો છે.જેને જોઈને લોકો તેના પર દિલ હારી રહ્યા છે.નિયાએ હાલમાં જ કારમાં બેસીને એવા કિલર પોઝ આપ્યા છે કે તમે પણ જોઇને હોશ ગુમાવી બેસશો.ટીવી સીરિયલ ‘એક હજારો મેં મેરી બેહના હૈ’ થી પોતાની ઓળખ બનાવનાર નિયા શર્મા આ ફોટોના કારણે ફરી ચર્ચામાં છે.
નિયા શર્માએ હાલમાં જ પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.જે ફોટામાં અભિનેત્રીનો અંદાજ એકદમ કાતિલ લાગે છે.આ વખતે બોલ્ડનેસની હદ તોડીને નિયાએ શર્ટના બટન ખોલ્યા છે.આ લુકમાં તે એટલી બોલ્ડ લાગી રહી છે કે લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે.અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરી છે.આ ફોટોમાં નિયા સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલી જોવા મળી રહી છે.આ સાથે તેણે શિમરી કોટની જોડી બનાવી છે.અહીં તે કેમેરાની સામે બટન ખોલીને પોઝ આપી રહી છે.
તેના બોલ્ડ લુકને પૂર્ણ કરવા માટે નિયા શર્માએ સ્મોકી મેકઅપ કર્યો છે અને તેના વાળ ખુલ્લા રાખ્યા છે.નિયાની આ તસવીરે ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે.નિયાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેનું ગીત ‘હૈરાન’ થોડા સમય પહેલા રીલિઝ થયું છે.આ ગીતને ઘણી સફળતા મળી.આ પહેલા નિયા ‘ફૂંક લે’માં જોવા મળી હતી.આ ગીતમાં તેની ખૂબ જ બોલ્ડ સ્ટાઈલ પણ જોવા મળી હતી.
View this post on Instagram