નાના ભાઈના લગ્નમાં મોટા ભાઈને ભાઈની સાળી પસંદ આવી ગઈ તો મોટા ભાઈએ સબંધોને સાઈડમાં મૂકીને જે કૃત્ય કર્યું એ ખરેખર ચોંકાવનારું હતું… – GujjuKhabri

નાના ભાઈના લગ્નમાં મોટા ભાઈને ભાઈની સાળી પસંદ આવી ગઈ તો મોટા ભાઈએ સબંધોને સાઈડમાં મૂકીને જે કૃત્ય કર્યું એ ખરેખર ચોંકાવનારું હતું…

આજે લોકો કઈ કરતા પહેલા વિચારતા નથી કે આ મારે શું સબંધી થાય. ફરી એક એવી ઘટના સામે આવી છે કે જેનાથી જીજા સાળીનો સબંધ શરમાયો છે. આ ઘટના શિવપુરીની છે. જ્યાં જીજા એજ પોતાની સાળી સાથે જે કર્યું એનાથી આખા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ.

જ્યાં નાના ભાઈના લગ્નમાં ગયેલા મોટા ભાઈને નાના ભાઈની પત્નીની બહેન પણ દિલ આવી ગયું.યુવતીના છુટાછેડા થઇ ગયા હતા. એટલે તે પોતાના પિયરમાં રહેતી હતી અને તેની નાની બહેન ના લગ્નમાં તેની મુલાકાત બહેનના જેઠ સાથે થઇ.

જેઠ તેને સબંધમાં જીજાજી થયો અને તેને ખબર પાડી કે તેની સાળી એકલી છે તો તેનો ફાયદો ઉઠાવીને તેને તેની સાથે મિત્રતા કરી લીધી અને લગ્ન નો વાયદો આપી દીધો.આની પછી બંને વચ્ચે અવાર નવાર વાતો થતી હતી.

અને બંને વચ્ચે પ્રેમ સબંધ બંધાઈ ગયો અને પછી જીજાએ પોતાની સાળી સાથે જ શારીરિક સબંધ બાંધ્યો હતો અને પછી તો જીજાજી લગ્નની લાલચ આપીને અવાર નવરા પોતાની સાળી સાથે સબંધ બાંધતો હતો અને પછી જયારે સાળી ગર્ભવતી થઇ ગઈ તો તેમનો ભાંડો ફૂટી ગયો અને પછી તેને લગ્ન કરવાની ના પાડી.

જીજો હવે સાળીને કહી રહ્યો છે કે તે બાળકને નથી ઈચ્છતો અને તેની સાથે હવે લગ્ન પણ કરવા માંગતો નથી અને તેને જો આવું ના કર્યું તો હવે તે તેની હત્યા કરવાની પણ ધમકી આપી રહ્યો છે. માટે હવે સારી કંટાળીને પોલીસ સ્ટેશનમાં પહોંચી તો તેને ન્યાયની માંગણી કરી છે.