નવલપુરનો આ યુવક ઘરેથી ભેંસો લઈને ચરાવવા માટે નિકર્યો તો ખરો પણ તેની સાથે થયું એવું કે હંમેશા માટે યુવક ઘરે પાછો ના આવી શક્યો…. – GujjuKhabri

નવલપુરનો આ યુવક ઘરેથી ભેંસો લઈને ચરાવવા માટે નિકર્યો તો ખરો પણ તેની સાથે થયું એવું કે હંમેશા માટે યુવક ઘરે પાછો ના આવી શક્યો….

હાલ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે અનેક શહેરમાં પાણી ભરાયા છે અને અનેક વિસ્તારમાં પૂરગ્રસ્ત જેવો માહોલ જોવા મળી રહ્યો છે.જેના કારણે નદી નાળા અત્યારે મેધરાજા વીજળીના કડાકા સાથે ભારે તારાજી સર્જી રહ્યા છે જેના કારણે અનેક વિસ્તારમાં વીજળી પડતા પશુ અને અમુક વ્યક્તિને જીવ ગુમાવાનો સમય આવ્યો છે.

ને તળાવ પણ છલકાવા લાગ્યા છે.ત્યારે તેવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા નવલપુરમાં એક રબારી પોતાની ગાયો ચરાવા ગયો હતો.ત્યારે શનિવારે બપોરના સમયે વરસાદી માહોલ વચ્ચે વીજળી કડાકા સાથે પડતા ૨૨ વર્ષીય સંજય રબારીનું નિધન થયું હતું.જે ઘટનાઈ પરિવારને જાણ થતા પરિવારના પગ નીચેથ જમીન સળકી ગઈ હતી.

સાબરકાંઠામાં વીજળીનો આ બીજો બનાવ છે જે પહેલી ઘટનામાં ચાર થી પાંચ ગાયોનું મૃત્યુ થઈ ગયું હતું.જયારે આ સંજયભાઈ રબારીની ૨૨ વર્ષની ઉંમરમાં જ વીજળી પડતા પોતાનો જીવ ગુમાવાનો સમય આવ્યો હતો.આ યુવક તેના જીવન જીવવાની શરૂવાત કરી અને તેટલા માંજ પોતાનો જીવ ગુમાવાનો સમય આવ્યો છે.

આવી ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવતા હોય છે તો અનેક લોકો વધારે વરસાદમાં પાણીમાં તણાતા પોતાનો જીવ ગુમાવતા હોય છે રાજ્યમાં ચોમાસાની શરૂવાત થતા પહેલા જ દરેક લોકો ચિંતામાં મુકાઈ જતા હોય છે ચોમાસામાં દરેક લોકોને વીજળી પડવાનો ડર સતાવતો હોય છે.