ધાનેરાના સમરવાડા ગામના લોકો ગામની નદીનું પાણી જોવા ગયા હતા ત્યાં તેમને જોઈ એક એવી વસ્તુ કે જેનાથી આખા ગામની આંખો પહોળી જ રહી ગઈ…. – GujjuKhabri

ધાનેરાના સમરવાડા ગામના લોકો ગામની નદીનું પાણી જોવા ગયા હતા ત્યાં તેમને જોઈ એક એવી વસ્તુ કે જેનાથી આખા ગામની આંખો પહોળી જ રહી ગઈ….

ધાનેરાથી માતાની મમતા લજવાય એવો કિસ્સો સામે આવ્યો છે. જેનાથી આજે આજુ બાજુના વિસ્તારોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ સમગ્ર ઘટના બનાસકાંઠાના ધનેરાના સમરવાડા ગામથી સામે આવી છે. સમરવાડા ગામમાં નદી આવેલી હોવાથી લોકો નદીમાં કેટલું પાણી આવ્યું છે.

તે જોવા માટે ગયા હતા. ત્યાં ગામના લોકોને જે નજરે પડ્યું તેનાથી તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ છે.ગામના લોકોએ જોયું તો ત્યાં એક નવજાત બાળકનો મૃતદેહ પડ્યો હતો. આ ઘટનાની જાણ થઇને કે તરત જ આખું ગામ ત્યાં ઉમટી પડ્યું હતું.

અને નવજાત બાળકનો મૃતદેહ મળતા આખા ગામમાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. પોલીસને આ વાતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને બાળકના માતા પિતાની શોધ શરૂ કરી હતી.

એવા તો કેવા માતા પિતા હશે કે જેમને પોતાના બાળક પર જરાય દયા નહિ આવી હોય અને પોતાનું પાપ છુપાવવા માટે તેમને પોતાના બાળકને જન્મતા વેંત જ છોડી દીધું અને દીકરો થોડીવાર પણ પોતાના માતા પિતા વગરના જીવી શક્યો અને તેને પણ દુનિયા છોડી દીધી. નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા આખા વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

બાળકને જોઈને બધા જ લોકો બોલી પડ્યા કે માતા પિતાએ દીકરા પણ જરાય દયાના આવી અને તેનાથી આખા વિસ્તારમાં ગંગામીં વાતાવરણ બની ગયું હતું. જેની કલ્પના કરવી પણ ખુબજ મુશ્કિલ છે. હાલ પોલીસ દ્વારા આગળની તાપસ કરવામાં આવી રહી છે.

વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.