ધરોઈ ડેમ પર સર્જાયો અદભૂત નજારો ! ડેમ છલોછલ ભરાતા સાબરમતિમાં છોડાઈ રહ્યું છે પાણી…
નમસ્કાર મિત્રો હાલમાં દેશમાં ચારે બાજુ જોરદાર વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાયું છે અને કેટલી નદી નાળા માં પુર આવ્યું છે ગામમાં કે રસ્તાઓ પર રસ્તામાં પાણી વહેતું જ રહે છે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે.ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે નદી-નાળા છલકાઈ ગયા છે અને નદીઓમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે અત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે નર્મદા ધરોઇ જેવા મોટો મોટાં ડેમનું પાણી નદીઓમાં છોડવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયેલો છે ત્યારે ધરોઇ ડેમમાં પણ નવાં નીર આવતાં જ છલોછલ ભરાઈ ગયો છે ધરોઇ ડેમ જોવા લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા છે.
ભારે વરસાદને કારણે ડેમની સપાટીમાં વધારો થતાં ધરોઇ ડેમના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા અને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે સરોવર ડેમ પર અદભૂત નજારો જોવા મળ્યો હતો જે વીડિયોમાં વાયરલ થઇ રહ્યો છે વિડિયોમાં જોઈ શકાય છે કે જનિવાલાપીનારા એટલે કે રેમ્બો જોવા મળી રહ્યો છે