દેશની સેવા કરતા કરતા ૭ જવાનો એકસાથે શહીદ થઇ જતા આજે આખા દેશમાં શોકનું મોજું ફળી વર્યું….
દેશના જવાનો પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશની સેવા માટે હંમેશને માટે તૈયાર રહે છે. દેશના જવાનો પોતાના પરિવારથી અલગ રહીને રાત દિવસ દેશઈ સેવા કરતા હોય છે. તેમની માટે દેશની સેવા એ સૌથી પહેલા આવે છે.
તેમને દેશની રક્ષા કરવા સિવાય બીજું કઈ જ નથી દેખાતું. પણ ગઈકાલે એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી છે.જ્યાં એક સાથે ૭ જવાનોનું મૃત્યુ થઇ જતા. દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભારતીય સેનાએ આ ઘટનાની આખી જાણકારી આપતા જણાવ્યું હતું.
કે ૨૬ ભારતીય જવાનોની ટુકડી લેહમાં આવેલી એક પોસ્ટ તરફ જઈ રહી હતી. એવામાં સેનાના જવાનો જે વાહનમાં બેઠા હતા. તે વાહન ઊંડી નદીની ખીણમાં ખાબકી જતા. ખુબજ ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની જાણ થતાની સાથે જ બધા લોકો ત્યાં પહોંચી ગયા હતા. જવાનોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનામાં ૭ જવાનોના મૃત્યુ નિપજ્યા હતા અને બીજા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાની સાથે જ આખા દેશમાં શોકનું મોજું ફળી વળ્યું હતું.જવાનોના પરિવારને જયારે આ વાતની જાણ થઇ તો પરિવારમાં શોકનું મોજું ફળી વર્યું હતું. સાતે જવાનોના પરિવારના લોકો આજે પરિવારનો આધાર ખોરવાતા ખુબજ આક્રંદ રુદન કરી રહ્યાં છે. કાર્યવાહી પુરી થયા બાદ જવાનોના મૃતદેહને તેમના ઘરે પહોંચાડવામાં આવશે.
નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.