દેશની સેવા કરતા કરતા બિહારના લાલ શહીદ થયા અને તેમની શહાદતના સમાચાર પરિવારને થતા જ આખો પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
આપણા દેશની સેવા કરવા માટે આપણી સેનાના જવાનો ચોવીસે કલાક ખડેપગે રહેતા હોય છે અને દેશની સેવા કરતા હોય છે. પણ ઘણી વખતે આપણી સેનાના જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થઇ જતા હોય છે અને તેનું દુઃખ દેશના બધા જ લોકોને થતું હોય છે.
આમ હાલમાં જમ્મુના પૂંછમાં હાલમાં આપણી સેનાના જવાન શહીદ થયા છે.આ જવાનનું નામ આનંદ કુમાર છે અને તેઓ બિહારના ખગડિયા જિલ્લાના નયાગામ શિરોમણી ટોલા પરબત્તાના રહેવાસી છે અને તેઓ હાલમાં બે જવાનો દેશની સેવા કરતા કરતા શહીદ થયા છે.
આ જવાન જૂને તેમના ઘરે આવ્યા હતા અને જુલાઈએ તેઓ ફરી વખતે ફરજ પર જોડાયા હતા. તેમના પરિવારમાં નાનો ભાઈ પણ છે અને તે દિલ્હીમાં અભ્યાસ કરે છે.આ જવાન પુંછના મેંઢર સેક્ટરમાં ફરજ બજાવતા હતા.
એ સમયે તેઓ અચાનક દેશની સેવા કરતા કરતા ઘાયલ થયા હતા અને તેઓ શહીદ થઇ ગયા હતા. આ જવાન શહીદ થયા તેમની શહાદતના સંચાર પરિવારને થતા આખા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ જવાનના પાર્થિવ દેહને તેમના માદરે વતને લઇ જવામાં આવ્યો હતો.
ત્યારે તેમના ગામમાં પણ આ સમાચાર મળતા ગામના લોકો પરિવારને સાન્તવનતા આપવા માટે આવી રહ્યા છે અને આ પરિવારમાં દુઃખદ માહોલ બની ગયો છે. આ પરિવારના લોકોને તેમના દીકરા પણ ગર્વ છે અને બધા જ લોકોને પણ આ જવાન પણ ખુબ જ ગર્વ છે.
નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.