દીકરો બીમાર પડતા પથારી માંથી ઉભો નહતો થઇ શકતો તો દીકરાની માતાએ માં મોગલની માનતા રાખતા જે થયું એ… – GujjuKhabri

દીકરો બીમાર પડતા પથારી માંથી ઉભો નહતો થઇ શકતો તો દીકરાની માતાએ માં મોગલની માનતા રાખતા જે થયું એ…

માં મોગલના પરચા ખુબજ અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના બધા દુઃખ દૂર થતા હોય છે. માં મોગલ તો આપનારા છે. જે પણ લોકો માં મોગલ પર વિશ્વાસ રાખે છે. તેને જીવનમાં કયારેય દુઃખ નથી થતું. આજ સુધી લાખો લોકોને માં મોગલનો પરચો થયો છે.

માં મોગલના દરવાજે આવતા દરેક ભક્તના દુઃખ દૂર થઇ જાય છે.એક મહિલા પોતાના દીકરાને લઈને કાબરાઉ ધામ આવી હતી. મહિલાએ જણાવ્યું કે તેના દીકરાની તબિયત ખુબજ બગડી ગઈ હતી. દીકરો ચાલી પણ નહતો શકતો.

દીકરાને ઘણી જગ્યાએ બતાવ્યું પણ તેની તબિયતમાં કોઈપણ જાતનો ફરક નહતો પડતો. દીકરો સાજો થાય તેની માટે માતા પિતાએ હજારો રૂપિયા તેની પાછળ પાણીની જેમ વહાવી દીધા. પણ દીકરાને કોઈ ફરકના પડતા.

મહિલાએ પોતાના દીકરા માટે માં મોગલની માનતા રાખી. માં મોગલ મારા દીકરાને સારું થઇ ગયું તો હું મંદિરે આવીને ૫૧૦૦ રૂપિયા ચઢાવીશ. માં મોગલની માનતા રાખ્યાના થોડા જ દિવસોમાં દીકરાની તબિયતમાં સુધારો થવા લાગ્યો અને દીકરો થોડા દિવસોમાં તો હરતો ફરતો થઇ ગયો અને તે એકદમ સ્વસ્થ થઇ ગયો.

મેહુલા તરત જ પોતાની માનતા પુરી કરવા માટે કાબરાઉ આવી. મણિધર બાપુએ તેની પાસેથી ૫૧૦૦ રૂપિયા લીધા અને મહિલાને કહ્યું કે આ તો તારી માં મોગલમાં આસ્થા હોવાના કારણે થયું છે આ કોઈ ચમત્કાર નથી. તો મહિલાની પાસેથી ૫૧૦૦ રૂપિયા લઈને દીકરીને આપી દીધા.

નોધ-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *