દીકરો કોમામાં છે એમ માની સેવા કરતા પરિવારને જયારે ખબર પડી કે તે છેલ્લા દોઢ વર્ષથી દીકરાના મૃતદેહની સેવા કરી રહયા છે…તો આખા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ…
કાનપુરથી હોશ ઉડાવી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં જે પરિવાર જે દીકરાને જીવિત માનીને સેવા કરતુ હતો તેમને દોઢ વર્ષ પછી ખબર પડી કે તેનું મૃત્યુ થઇ ગયું છે અને તે છેલ્લા દોઢ વર્ષથી એક મૃતદેહ સાથે રહી રહયા છે.
આ વાત બહારમાં આવતાની સાથે જ આખા વિસ્તારમાં કોહરામ મચી ગયો હતો. વિમલેશ ઉત્તરપ્રદેશના કાનપુરના રહેવાસી હતા.તે ઈન્ક્મટેક વિભાગમાં અમદાવાદ ખાતે નોકરી કરતા હતા. કોરોનાની બીજી લહેરમાં બીમાર પડતા તેમાંએ પરિવાર લખનઉ લઈને આવી ગયો હતો.
ત્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થઇ જતા. પરિવાર તેમનો અંતિમ સંસ્કાર કરવા માટે નીકળયો ત્યારે તેમને તેમની બોડીમાં હલનચલન લગતા પરિવાર તેમને હોસ્પિટલ લઈને પહોંચ્યો. ત્યાં કોઈએ તેમની વાત પર દયાન ના લેતા.
પરિવારને થયું કે તે કદાચ કોમમાં છે તો તેમને ઘરે લાવી સેવા કરવા લાગ્યા. પરિવાર રોજ તેમને સવાર સાંજ ડેટોલહી સાફ કરતો તેલથી માલિશ કરતો. રોજ કપડાં બદલાવતા અને ૨૪ કલાક તેમના રૂમમાં AC ચાલુ રાખતો હતો. વિમલેશ નોકરી ના આવતા તેમના વિભાગે તાપસ કરવા તેમાં ઘરે પહોંચ્યા.
જાય તેમનો આવી રીતે મૃતદેહ જોતા ચોકી પડ્યા હતા અને પરિવારને સમજાવ્યું હતું કે તેમનું મૃત્યુ થઇ ગયું છે. પરિવાર છેલ્લા દોઢ વર્ષથી દીકરાના મૃતદેહની સેવા કરી રહ્યો છે. તે દરરોજ ડેટોલથી અને તેલથી,આ માલિશ કરતા હોવાથી કોઈને દુર્ગંધ આવી નહતી. તેમનો મૃતદેહ આખો કાળો પડી ગયો હતો આ વાત બહાર આવતા જ ચકચારી મચી ગઈ હતી.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.