દીકરીએ પિતાને ફોન કર્યો, પપ્પા મને અહીંથી જલ્દી લઇ જાઓ એટલામાં ફોન કટ થઇ ગયો અને ૫ જ મિનિટમાં આવ્યા એવા સમાચાર કે… – GujjuKhabri

દીકરીએ પિતાને ફોન કર્યો, પપ્પા મને અહીંથી જલ્દી લઇ જાઓ એટલામાં ફોન કટ થઇ ગયો અને ૫ જ મિનિટમાં આવ્યા એવા સમાચાર કે…

દરેક માતા પિતાની એક જ ઈચ્છા હોય છે કે તેમની દીકરીને સારી એવી સાસરી મળે અને તેને સાસરીમાં લોકો દીકરીની જેમ પ્રેમ કરે પણ બધા માતા પિતાની આ ઈચ્છા પુરી નથી થતી. ઉત્તરપ્રદેશના ફતેહપુરથી એક કાળજું કંપાવે તેવી ઘટના સામે આવી છે.

૨૦૨૦ માં ઉષાના લગ્ન કમલેશ નામના યુવક સાથે થયા હતા. ઉષાના માતા પિતાએ તેમની સગવડ કરતા પણ વધારે દીકરીના ધૂમધામથી લગ્ન કર્યા હતા.લગ્નમાં માતા પિતાએ પોતાની દીકરીને ઘણી ભેટો પણ આપી હતી.

લગ્નના થોડા દિવસો પછી જ ઉષાના સાસરીવાળાઓએ તેને ભેંસ અને સોનાની વીંટી અને થોડા રોકડા રૂપિયા લઈને આવવાનું કહ્યું. પણ ઉષાના પિતાની આર્થિક સ્થિતિ સારીના હોવાના કારણે તે તેમની આ માંગણીઓ પુરીના કરી શક્યા માટે તે..

ઉષા સાથે ખુબજ ખરાબ વર્તન કરતા હતા. તેને પોતાના પિતાને આ વાત કરી હતી કે તેના સાસરીવાળા તેની પણ ખુબજ ત્રાસ ગુજારે છે. તેને પોતાના પિતાને જણાવ્યું હતું કે તમે મને અહીંથી લઇ જાઓ નહિ તો આ લોક મને મારી નાખશે.

માંગણીઓ પુરીના કરતા સાસરીવાળાઓએ તેની હત્યા કરી નાખી. જયારે પિતાએ આ વાતની જાણ થઇ તો.પિતા સીધા તેના ઘરે પહોંચી ગયા અને પોલીસને જાણ કરી દીકરીનો મૃતદેહ જોઈને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

થોડીવાર પહેલા તો ઉષાએ પોતાના પિતાને ફોન કર્યો હતો અને તેને કહ્યું કે મને લઇ જાઉં અને એટલા ફોન કટ થઇ ગયો અને દીકરીના મૃત્યુના સમાચાર સામે આવ્યા. દીકરીના મૃત્યુથી આખો પરિવાર શોકમાં ડૂબી ગયો છે.

નોધ:-વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.