દીકરીએ પરિવારના ના પાડવા છતાં ઉપરવટ જઈ નોકરી છોડી ખેતી શરૂ કરી અને આજે વર્ષ ૧ કરોડ રૂપિયાની આવક મેળવીને બધાની બોલતી બંધ કરી દીધી….
આજે દરેક યુવક યુવતીઓન સપના હોય છે મલ્ટીનેશલન કંપનીમાં નોકરી કરવાના પણ બધા લોકો એવી નથી વિચારતા. કર્ણાટકના ગામ ડોનહલ્લીની રોજાનું આ સપનું નહતું. રોજાનું સપનું હતું કે તે ભણી ગણીને ખેતીમાં કઈ અલગ કરે અને સફળ ખેડૂત બને પણ રોજાનો પરિવારનું માનવું હતું.
કે આખો પરિવાર વર્ષોથી ખેતી કરે છે. માટે હવે પરિવારના બાળકો શહેરમાં જઈને સારા પગારની નોકરી કરે.પોતાના અભ્યાસ પછી રોજાએ નોકરી જોઈ કરીને પોતાના સપનાને બાજુમાં મૂકી દીધી પણ કોરોનાના કારણે તે ઘરે આવી ગઈ અને ખેતી કરવા લાગી.
પણ પહેલા ખેતીમાં ખુબજ નુકશાન થવાથી પરિવાર નહતો ઈચ્છતો કે દીકરી પણ ખેતી કરે પણ રોજા પરિવારની વિરુદ્ધ ગઈ અને નક્કી કરી લીધું કે તે ફૂલ ટાઈમ ખેડૂત બનશે.રોજાએ પોતાની નોકરી છોડી દીધી અને ખેતીમાં વળી ગઈ.
પરિવારને આ જરાય પસંદ નહતું પણ તેને ૫૦ વીઘા જમીનમાં ખેતી શરૂ કરી પહેલા તો તેને ખુબજ તકલીફો આવી પણ તેને હિંમત ના હારી અને મહેનત ચાલુ રાખી અને ઓર્ગેનિક ખેતી શરૂ કરી અને ધીરે ધીરે તેને મહેનતનું પરિણામ મળતું ગયું. આજે તે ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરે છે.
આજે રોજા વર્ષે ૧ કરોડ રૂપિયાની કમાણી કરે છે. આજે રોજાએ પોતાની મહેનતથી બધાને ચોંકાવી દીધા છે. આજે પરિવારના બધા જ લોકોને રોજા પર ખુબજ ગર્વ છે અને રોજાએ સાબિત કરી દીધું કે જો મનમાં કઈ કરવાની ઈચ્છા હોય તો તેની ઈચ્છા જરૂરથી પુરી થાય છે.
વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજ્જુ ખબારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.