દીકરાના રોડ એક્સીડંટના સમાચાર સાંભળીને માતા, પત્ની અને દીકરી તરત જ ભરૂચ જવા નીકળી પડ્યા પણ ત્યાં પહોંચે તેની પહેલા જ તેમની સાથે પણ થયું એવું કે આખો પરિવાર રસ્તામાં જ ઉજડી ગયો… – GujjuKhabri

દીકરાના રોડ એક્સીડંટના સમાચાર સાંભળીને માતા, પત્ની અને દીકરી તરત જ ભરૂચ જવા નીકળી પડ્યા પણ ત્યાં પહોંચે તેની પહેલા જ તેમની સાથે પણ થયું એવું કે આખો પરિવાર રસ્તામાં જ ઉજડી ગયો…

હાલમાં એક પણ એવો દિવસ ના ગયો હોય કે એ દિવસે માર્ગ અકસ્માત ના થયો હોય અને આ અકસ્માતના બનાવોમાં કેટલાય લોકોને તેમનો જીવ ગુમાવવો પડતો હોય છે. ઘણા એવા માર્ગ અકસ્માતના બનાવો એવા બનતા હોય છે કે તેમાં પુરે પુરા પરિવારો પણ ઉજડી જતા હોય છે.

હાલમાં એક એવો જ દુઃખદ બનાવ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર બન્યો છે.આ દુઃખદ બનાવમાં એક સાથે ચાર લોકોના મૃત્યુ થઇ ગયા છે જેમાં બે મહિલાઓ એક વ્યક્તિ અને એક બાળકનું મૃત્યુ થયા છે.

આ પરિવારમાં એક અકસ્માત થયો હતો એટલે કારમાં એક વ્યક્તિ જેઓ તેમના મિત્રની પત્ની, માતા અને એક દીકરીને લઈને એ વ્યક્તિની સાથે ભરૂચ અકસ્માત થયો હતો તો તેઓ ઘટના સ્થળે જતા હતા.

પણ જ્યારે તેમની કાર નડિયાદ પાસે પહોંચ્યા તો રસ્તા પર એક ઉભા કન્ટેનરને પાછળથી આ કાર ટકરાઈ ગઈ હતી અને આ ટક્કર એટલી ગંભીર હતી કે એક સાથે ચારેય લોકોના ઘટના સ્થળ જ મૃત્યુ થઇ ગયા હતા. આમ જયારે આ વ્યક્તિના ભાઈને ખબર પડી તો બધા જ લોકો ખુબ જ દુઃખી થઇ ગયા હતા અને તેથી તેમના ભાઈને અકસ્માત થયો હતો ત્યાં પહોંચે તેની પહેલા જ આ ઘટના બની ગઈ હતી.

આમ એક સાથે આખો પરિવાર ઉજડી ગયો હતો અને તેની વાત તેમના સબંધીઓને થતા બધા જ લોકો દુઃખી થઇ ગયા હતા. આમ દરેક લોકોને ઘણું દુઃખ લાગ્યું હતું. આવી ઘટનાઓ સતત બનતી જ રહે છે અને કેટલાય લોકોના મૃત્યુ પણ થઇ જતા હોય છે.