દીકરાઓએ પોતાની વૃદ્ધ માતાને ભીખ માંગવા માટે કર્યા મજબુર,માતા આખો દિવસ ભીખ માંગીને ભેગા કરેલા પૈસા પણ દાન કરી દે છે,માતાની આ વેદના જાણીને તમે પણ ભાવુક થઈ જશો…. – GujjuKhabri

દીકરાઓએ પોતાની વૃદ્ધ માતાને ભીખ માંગવા માટે કર્યા મજબુર,માતા આખો દિવસ ભીખ માંગીને ભેગા કરેલા પૈસા પણ દાન કરી દે છે,માતાની આ વેદના જાણીને તમે પણ ભાવુક થઈ જશો….

આજે અમે તમને એક એવી જ માતા વિષે જણાવીશું કે જેની તકલીફ જાણીને તમે પણ રડી પડશો.આ માતાએ પોતાના દીકરાઓ ઘણી તકલીફો વેઠીને મોટા કર્યા. પતિ અંધ હોવાથી પરિવારની બધી જ જવાબદારી માતા પર હતી.

તો તેમને આખું જીવન ખુબજ મહેનત કરીને પોતાના દીકરાઓએ મોટા કર્યા અને તેમના લગ્ન પણ કરાવ્યા પરિવાર ખુબજ સુખી સંપન્ન હતો. જયારે પરિવારની જવાબદારીઓ દીકરાઓ પાસે આવી તો દીકરા અને તેમની પત્નીઓને વૃદ્ધ માતા બોજ લાગવા લાગી.

દીકરાઓ માતાને બે ટાઈમ સરખું ખાવાનું પણ નહતા આપતા. દીકરાની વહુઓ તેમને ઘરની બહાર નીકળી જવા માટે જણાવતી હતી. તો આખરે ૮૦ વર્ષની વૃદ્ધ માતાને પોતાની ઘર છોડવું પડ્યું અને એક સારા ઘરથી આવતા હોવા છતાં આજે વૃદ્ધ માતાને રસ્તા પર ભીખ માંગીને પોતાના દિવસો પસાર કરવા પડે છે.

તો પણ માતા આજે દીકરાઓનું સારું જ વિચારે છે.જો માતાને કોઈ અસહાય વ્યકતિ દેખાય તો આખો દિવસ ભીખ માંગીને ભેગા કરેલા પૈસા તે દાનમાં આપી દે છે. આવું તો એક માતા જ કરી શકે છે. કોઈ યુવકને આ માતાની સ્થિતિની જાણકારી મળી તો યુવકે માતાની રહેવાની અને જમવાની સગવડ કરીને આપી જેનાથી તેમને રસ્તા પર ભીખમાં માંગવી પડે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. અમારી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *