દાધિયા ગામના પ્રદિપભાઇએ મલચીંગ પદ્ધતિથી ટામેટાની ખેતી ચાલુ કરી અને તેમાંથી આજે લાખો રૂપિયાની આવક સાથે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા…. – GujjuKhabri

દાધિયા ગામના પ્રદિપભાઇએ મલચીંગ પદ્ધતિથી ટામેટાની ખેતી ચાલુ કરી અને તેમાંથી આજે લાખો રૂપિયાની આવક સાથે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા….

આપણો દેશ ખેતી પ્રધાનદેશ છે અને તેથી જ દેશભરમાં જુદી જુદી અને નવી પદ્ધતિથી ખેતી જોવા મળે છે. આજના સમયમાં બધા જ યુવાનો પણ તેમનો અભ્યાસ પૂરો કરીને ખેતી તરફ વળતા હોય છે, આવી જ રીતે લોકો ખેતીમાંથી સારી એવી કમાણી પણ કરતા હોય છે,

આજે એવા જ એક ખેડૂત વિષે જાણીએ જેઓ અમરેલીના છે અને તેઓ મલચિંગ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે.આ ખેડૂત અમરેલીના સાવરકુંડલાના દાધિયા ગામના છે અને તેમનું નામ પ્રદિપભાઇ છે, તેઓને ખેતીમા કંઈક નવું કરવાનો શોખ હતો.

જેથી તેઓએ તેમની જમીનમાં ટામેટા અને હળદરની ખેતી કરતા હતા, તેઓ ટામેટાની ખેતી શીખવા માટે ગયા હતા અને પછી તેઓ થોડા પૈસા ખર્ચીને મલચીંગનો સામાન લાવ્યા હતા અને તેમાંથી તેઓએ શરૂઆત કરી હતી.

આ પદ્ધતિથી છોડને સીધું પાણી અને દવા મળી રહે છે જેથી તેઓએ રોપા લાવીને આ પદ્ધતિથી ખેતી ચાલી કરી હતી. તેમાંથી તેઓ અઢી વીઘા જમીનમાં બે લાખ રૂપિયાની આવક કરી હતી જે હજુ વધશે.

આ સાથે તેઓ ઓછા ખર્ચે વધારે નફો પણ મેળવશે. તેઓ તેમની અઢી વીઘા જમીનમાંથી શરૂઆતમાં જ બે લાખ રૂપિયાની આવક મેળવી હતી.તે આવક હજુ પણ વધશે અને તેથી જ તેઓએ મલચીંગ પદ્ધતિ અપનાવી હતી.

આવી જ રીતે તેઓએ આ ખેતી ચાલુ કરી, તેઓએ હળદરની ખેતી ચાલુ કરી હતી અને તેથી જ આજે તેઓ આ ખેતી પણ કરી રહ્યા છે અને તેમાંથી પણ તેઓ સારી આવક સાથે બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

નોધ:- વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે.ગુજ્જુ ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.