દરેક પતિએ રોજ રાત્રે પત્નીને ડાબી બાજુ સુવડાવી આ એક ખાસ કામ કરવું જ જોઈએ,એના અઢળક ફાયદા છે…. – GujjuKhabri

દરેક પતિએ રોજ રાત્રે પત્નીને ડાબી બાજુ સુવડાવી આ એક ખાસ કામ કરવું જ જોઈએ,એના અઢળક ફાયદા છે….

નમસ્કાર મિત્રો,જો મહિલાઓ પતિની ડાબી બાજુએ સુવે છે તો ઘરમાં અમીરી આવે છે.અને તેનો પતિ ધનવાન બને છે.આમ તો આપણા શાસ્ત્રો પ્રમાણે એવું કહેવામા આવે છે કે પત્ની પતિની અર્ધાંગિની છે.એટ્લે કે તે પતિનું અડધું અંગ છે.જે ઘરમાં પતિ-પત્નીના સંબંધ સારા ન હોય તે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ ક્યારેય સ્થિર નથી રહેતી.

બીજું જોઈએ તો જે ઘરમાં પતિ-પત્નીના સંબંધ સારા હોય છે તે ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે.જે સ્ત્રી રાત્રિના સમયે વહેલા સુવે છે અને સવારે વહેલા જાગે છે તો શાસ્ત્રોમાં એવું કહેવામા આવ્યું છે કે,તે ઘરમાં ઝડપથી ધન કે સંપત્તિ આવે છે.પરંતુ તે પતિની જમણી બાજુએ સુવે છે તો તે ઘરમાં પણ ધીમે-ધીમે ધન ઓછું થવા લાગે છે.

તો આજે અમે તમને આ ધાર્મિક વાતમાં જણાવીશું કે જો સ્ત્રી તેના પતિની ડાબી બાજુએ સુવે છે તો તેમના પતિને જલ્દી સફળતા મળે છે.જો સ્ત્રીઓ આ રીતે સુવે છે તો પરિવારને ધનવાન બનતા કોઈ રોકી ન શકે.આ અંગે શાસ્ત્રોમાં કહેલી છે.એટ્લે તમારે જાણવી જરૂરી છે.આમ તો શાસ્ત્રો અનુસાર સ્ત્રીને 4 કાર્યોમાં જ પતિની ડાબી બાજુ રહેવું જોઈએ.

આમ તો આપણા હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો આવેલા છે.તમને ખબર હશે કે,વિવાહના સમયે બ્રાહ્મણ પુરુષને ડાબી બાજુ અને સ્ત્રીને જમણી બાજુ બેસાડે છે.અને પછી વિધિ કરે છે પર જ્યારે વિધિ પૂર્ણ થાય છે પછી તે વરઘોડિયાને મંગળ ફેરા ફેરવે છે.અંતિમ ફેરામાં પત્ની ડાબી બાજુ અને પતિ જમણી બાજુ બેસે છે.

તમે મંદિરોમાં પણ જોતા હશો કે માતા લક્ષ્મીજી,રાધાજી,કોઈ પણ દેવી જોડીના રૂપમાં હશે ત્યારે માતાજી ડાબી બાજુએ જ બિરાજમાન હશે.પતિ તેના 4 સમયે જ ડાબી રાખી શકે છે,તો પહેલું જોઈએ તો લગ્ન સમયે,બીજું જ્યારે પતિ-પત્ની જોડે ભોજન કરે ત્યારે, ત્રીજું જોઈએ તો જ્યારે પતિ-પત્ની તેમના શયન ખંડમાં સૂતા હોય ત્યારે ડાબી બાજુ જ સૂવું જોઈએ.

અને ચોથું જોઈએ તો પતિ-પત્ની જ્યારે કોઈ શુભ કાર્ય કરી રહ્યા હોય જેમકે હવન જેવા શુભ કાર્યોમાં પતિની ડાબી બાજુએ પત્ની બેસે છે.આ સિવાય ક્યારેય પણ કોઈ પણ સારા કે ખરાબ સમયમાં પત્નીએ પતિની ડાબી બાજુએ બેસવું કે ઊભું રહેવું ન રહેવું જોઈએ.મિત્રો,જરૂરી વાત એ પણ છે કે મહિલા અને પુરુષે પૂર્વ અને પશ્ચિમ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ.

જો તે સુવે છે તો તેનો પરિવાર ધન-ધાન્યથી ભરાવા લાગે છે.સાથે એ પણ યાદ રાખજો કે પતિની ડાબી બાજુએ જ પત્નીએ સૂવું જોઈએ.મિત્રો,જો તમને અમારી આ માહિતી સારી લાગી હોય તો બીજા લોકો જોડે પણ જરૂર શેર કરો.