ત્રીજી વખત મા બનતા પહેલા કરીના કપૂરે શેર કરી ખૂબ જ બોલ્ડ તસવીરો,જુઓ તસ્વીરો – GujjuKhabri

ત્રીજી વખત મા બનતા પહેલા કરીના કપૂરે શેર કરી ખૂબ જ બોલ્ડ તસવીરો,જુઓ તસ્વીરો

અભિનેત્રી કરીના કપૂરની ત્રીજી પ્રેગ્નેન્સીને લઈને ઘણા સમાચારો ફેલાઈ રહ્યા છે.હાલમાં જ લંડનથી કરીનાની કેટલીક તસવીરો સામે આવી હતી.આ ફોટા જોઈને ચાહકો અનુમાન લગાવવા લાગ્યા કે કરીના ત્રીજી વખત માતા બનવા જઈ રહી છે.

કરીના કપૂરે ઓવરઓલ બ્લેક પહેર્યો છે.અભિનેત્રીએ બ્લેક પેન્ટ અને બ્લેક બ્લેઝર સાથે બ્રેલેટ પણ પહેર્યું હતું.આ લૂકમાં કરીના કપૂર ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.તમામ અફવાઓનો જવાબ આપવા માટે અભિનેત્રી કરીના કપૂરે તેનું લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.આ આઉટફિટને જોઈને લાગે છે કે કરીનાના પ્રેગ્નન્સીના સમાચાર માત્ર અફવા છે.

આ ફોટોશૂટ માટે કરીના કપૂરે મિનિમલ મેકઅપ કર્યો છે.આ લુકમાં કરીના અદભૂત પરફોર્મન્સ દેખાડી રહી છે.કરીના કપૂર ટૂંક સમયમાં આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ડા’માં જોવા મળશે.આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફોટા જોઈને ઘણા ફેન્સ કહી રહ્યા છે કે તમે ત્રીજી વખત ક્યારે માતા બની રહ્યા છો? જો કે કરીના પહેલા જ કહી ચુકી છે કે ત્રીજા બાળક માટે તેણીની કોઈ યોજના નથી.કારણ કે સૈફ પહેલા પણ દેશની વસ્તીમાં યોગદાન આપી ચૂક્યા છે.