ત્રણ બાળકોના પિતાના પ્રેમમાં પડી હતી આ એક્ટ્રેસ, લગ્ન પછી પણ આ એક કારણથી સિંદૂર પુરવા છતાં પત્નીનો દરજ્જો નહતો મળ્યો… – GujjuKhabri

ત્રણ બાળકોના પિતાના પ્રેમમાં પડી હતી આ એક્ટ્રેસ, લગ્ન પછી પણ આ એક કારણથી સિંદૂર પુરવા છતાં પત્નીનો દરજ્જો નહતો મળ્યો…

પ્રેમ એવી વસ્તુ છે કે તે ગમે તે સમયે કોઈની પણ સાથે થઇ જતો હોય છે અને પ્રેમ ક્યારેય ઉંમર પણ નથી જોતો. આજે એક એવા જ પ્રેમના દાખલા વિષે જાણીએ જેની વિષે જાણીને તમે પણ ચોકી જશો. ઘણા એવા હીરો-હિરોઈન છે જે અંદર અંદર જ લગ્ન કરીને તેમનું દામ્પત્ય જીવન ચાલુ કરી દેતા હોય છે,

એવી જ રીતે એક હીરોહીને લગ્ન તો કર્યા પણ તેને પત્નીનો દરજ્જો નહતો મળ્યો.૭૦ થી ૮૦ ના દાયકાની એક્ટ્રેસ જયા પ્રદાની છે તેમના માતા પિતાએ લલિતા રાખ્યું હતું. તેઓએ નાનપણથી જ ૧૨ વર્ષની ઉંમરે ફિલ્મોમાં કામ ચાલુ કરી દીધું હતું અને તેઓએ નાનપણથી જ લોકોના દિલમાં રાજ કરવાનું ચાલુ કર્યું હતું.

પછી તેઓએ રાજકારણમાં હાથ અજમાવ્યો હતો અને તેઓ ઘણી મોટી ચર્ચામાં આવ્યા હતા.તેઓએ આ ફિલ્મ સિરી સિરી મુવ્વાને હિન્દીમાં સરગમના નામેથી બનાવી હતી અને તે બધા જ લોકોને ખુબ જ પસંદ પણ આવી હતી.

તેથી જ તેઓ રાતોરાત હિટ થઇ ગયા હતા અને લોકોમાં ફેમસ પણ થઇ ગયા હતા. પછી તેઓ આગળ વધ્યા અને વધારે પ્રખ્યાત થયા હતા, ત્યારબાદ વર્ષ ૧૯૮૬ માં તેમના શ્રીકાંત સાથે લગ્ન થયા હતા.

લગ્ન પછી થોડો વિવાદ પણ થયો હતો, જેમાં શ્રીકાંતના લગ્ન પહેલા ચંદ્રા સાથે થયા હતા અને છૂટાછેડા વગર જ જ્યાં સાથે લગ્ન કરી લીધા હતા. આ સાથે શ્રીકાંતને પહેલી પત્નીથી ત્રણ બાળકો પણ હતા અને આવી જ રીતે જ્યાં પ્રદાએ તેમની મંગમાં સિંદૂર પૂર્યું હતું પણ તેમને પત્નીનો દરજ્જો નહતો મળ્યો અને આમ તેઓ ઘણા ફેમસ થયા હતા.