તેંડુલકર પુત્રી ફરી રહી છે ગોવામાં,જુઓ કોના સાથે ફોટા કર્યા શેર…. – GujjuKhabri

તેંડુલકર પુત્રી ફરી રહી છે ગોવામાં,જુઓ કોના સાથે ફોટા કર્યા શેર….

પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.તે હંમેશા કોઈને કોઈ ફોટો શેર કરતી રહે છે.

સારાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો પણ શેર કર્યો છે.આમાં તે સફેદ ડ્રેસમાં ફિલ્મના ગીત પર ઝૂલતી જોવા મળી રહી છે.સારા તેંડુલકરે એક ફોટો પણ શેર કર્યો છે કે જેમાં તે થાઈલેન્ડના સુંદર ગામમાં જોવા મળી રહી છે.

24 વર્ષની સારા મુંબઈમાં તેના ઘર ઉપરાંત લંડનમાં પણ રહે છે.તે તેના અભ્યાસ માટે લંડનમાં રહે છે.સારા હાલમાં જ ગોવા ફરવા ગઈ હતી.ત્યાં તેણે એક ખાસ ફોટોશૂટ પણ કરાવ્યું હતું.

સારા બહુ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.તેની ફેન ફોલોઈંગ પણ ઘણી છે.આ જ કારણ છે કે તે સતત ફોટોશૂટ કરાવે છે અને સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સારાએ ઘણા ફોટોશૂટ,જાહેરાતો અને પ્રોફાઇલ શૂટ કર્યા છે.તાજેતરમાં જ્યારે IPL હતી ત્યારે સારા સતત મુંબઈ ઈન્ડિયન્સની મેચ જોવા જતી હતી અને તેની તસવીરો ખૂબ વાયરલ થતી હતી.